________________
મોહનીય
આયુષ્ય
નામ
ગોત્ર
અંતરાય
મંદિરા
બેડી
ચિત્રકાર
કુલાલ (કુંભાર)
ભંડારી
ફળ આપ્યા પછી કર્મોનું થતું પ્રતિપાદન
ततश्च निर्जरा
૮-૨૪
૮-૨૪
૮-૨૪
કર્મોનું ફળ થયા પછી તે કર્મોની નિર્જરા થાય છે. નિર્જરા ઃ કર્મોના પુદ્ગલોનું આત્મપ્રદેશથી ક્રમે ક્રમે છૂટા થવું.
૧. વિપાકજ નિર્જરા : વૃક્ષ ઉપરનાં પાન પાકી જતાં સહજપણે ખરી જાય તેમ કર્મની સ્થિતિનો પરિપાક થવાથી ઉદયમાં આવી પોતાનું ફળ આપી છૂટા પડી જાય.
૨. અવિપાકજ નિર્જરા ઃ કેરી જેવા ફળને ઘાસમાં નાંખી પકવવામાં આવે તો જલ્દી પાકે. તેમ કર્મની સ્થિતિ પરિપાક થઈ ન હોય પણ તપ વગેરેથી તે કર્મની સ્થિતિ ઘટાડીને જલ્દી ઉદયમાં લાવીને ફળ આપવા યોગ્ય કરે તે અવિપાકજ નિર્જરા છે.
વિવેક અને હિતપ્રવૃત્તિ નહિ. મનુષ્યગતિ આદિમાં રહેવું પડે.
ગતિ, જાતિ આદિ વિકાર. ઉચ્ચ-નીચનો વ્યવહાર
દાન આદિમાં અંતરાય.
તત“ નિર્જરા
તતઃ ચ નિર્જરા
તપના બળથી ઉદય આવવાનું કર્મ ફળ આવ્યા પહેલાં આત્મપ્રદેશથી છૂટું પડી શકે છે.
Jain Education International
પ્રદેશબંધનું વર્ણન नामप्रत्ययाः सर्वतो योगविशेषात् सूक्ष्मैकक्षेत्रावगाढ स्थिताः सर्वात्मप्रदेशेषु अनन्तानन्तप्रदेशाः નામપ્રત્યયાઃ સર્વતઃ યોર્ગાવશેષાત્ સૂક્ષ્મકક્ષેત્રાવગાઢ સ્થિતાઃ સર્વાત્મપ્રદેશેષ અનંતાનંતપ્રદેશાઃ
૨૯૪ ૪ તત્ત્વમીમાંસા
For Private & Personal Use Only
૮-૨૫
૮-૨૫
www.jainelibrary.org