________________
અશુભ
દુઃસ્વર
દુર્ભાગ
અનાદેય
અપયશ
: જે કર્મના ઉદયથી નાભિ નીચેનાં અંગો અશુભ હોય.
: જે કર્મના ઉદયથી કર્કશ અવાજની પ્રાપ્તિ થાય (કાગડા, કૂતરાં જેવો).
: જે કર્મના ઉદયથી જીવ કોઈ પર-ઉપકાર કરે તો પણ વહાલો ન લાગે.
: બોલેલું વચન પ્રિય ન લાગે, કોઈ માન્ય ન કરે. : લોકમાં સર્વ જગ્યાએ અપયશ મળે.
બધા કર્મમાં નામકર્મની પ્રકૃતિનો વિસ્તાર વિશેષ છે. તે સવિશેષ દેહજન્ય છે. અને દેહ વડે કર્મોનો વિશેષપણે ભોગ-વેદન હોય છે.
ગોત્રકર્મના ભેદો
उच्चैर्नीचैश्च
ઉચ્ચેર્નીચેમ
ઉચ્ચઃ નીચેઃ ચ
ઉચ્ચ-નીચ એમ ગોત્રકર્મના બે ભેદો છે.
Jain Education International
ઉચ્ચગોત્ર : જે કર્મના ઉદયથી જીવ ઉચ્ચકુળમાં જન્મે કે જ્યાં ધર્મારાધનાના, નીતિ વગેરેના સંસ્કાર હોય. તે ઉચ્ચ ગોત્ર,
'
નીચત્ર : જે કર્મના ઉદયથી જીવ નીચકુળમાં જન્મે કે જ્યાં અધર્મ, અનીતિ જેવા કુસંસ્કારનું સેવન કરાતું હોય. નિંદનીય ધંધા આદિ કરતા હોય.
દાનાંતરાય,
दानादीनाम्
દાનાદીનામ્
દાન-આદીનામુ
૮-૧૩
૮-૧૩
૮-૧૩
અંતરાય કર્મના ભેદો
લાભાંતરાય,
૨૮૮ ૪ તત્ત્વમીમાંસા
૮-૧૪
૮-૧૪
૮-૧૪
For Private & Personal Use Only
ભોગાંતરાય,
www.jainelibrary.org