________________
૨. બાદર ૩. પર્યાપ્ત
૪. પ્રત્યેક
: જીવને આંખથી જોઈ શકાય તેવું શરીર મળે. : જે કર્મના ઉદયથી જીવ યોગ્ય પર્યાતિઓ પૂર્ણ કરવા
શક્તિમાન બને. -: જે કર્મના ઉદયથી જીવદીઠ જુદા શરીરની પ્રાપ્તિ
થાય, એક શરીરમાં એક જીવ હોય. : જે કર્મના ઉદયથી જીવને દૃઢ અવયવોની પ્રાપ્તિ
થાય. : જે કર્મના ઉદયથી નાભિ ઉપરના અવયવો શુભ
હોય. : જે કર્મના ઉદયથી બધાને ગમે તેવો મધુર સ્વર
૫. સ્થિર
૭. સુસ્વર
મળે.
૮. સુભગ
-: જે કર્મના ઉદયથી જીવ કોઈના પર ઉપકાર ન કરે
તો પણ વહાલો લાગે. : જે કર્મના ઉદયથી તેનું બોલેલું વચન સૌને પ્રિય
૯. આદય
લાગે.
wwwwwwwwwwwwww
૧૦. યશ જે કર્મના ઉદયથી લોકોમાં માન-કીર્તિ પ્રાપ્ત થાય. સ્થાવર દશક : સ્થાવર તથા અન્ય પ્રકૃતિ મળી કુલ ૧૦. સ્થાવર : જે કર્મના ઉદયથી સ્વયં હાલ ચાલી શકે નહિ તેવું
શરીર પ્રાપ્ત થાય. સૂક્ષ્મ
: જે કર્મના ઉદયથી એક અથવા અનંત જીવો ભેગા
થાય તો પણ આંખથી જોઈ ન શકાય. અપર્યાપ્ત : જે કર્મના ઉદયથી જીવ પોતાને સ્વયોગ્ય પર્યારિઓ
પૂરી ન કરે. સાધારણ. : જે કર્મના ઉદયથી એક શરીરમાં અનંતજીવો હોય.
(કંદમૂળ) અસ્થિર : જે કર્મના ઉદયથી જીવને અસ્થિર અવયવોની પ્રાપ્તિ
થાય. (પાંપણ, જીભ).
00000
અધ્યાય : ૮ • સૂત્રઃ ૧૨ ૪ ૨૮૭
જામનગરના નાના
ગામના નાના નાના નાના નાના નાનાનાનાનાને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org