________________
શુભ વિહાયોગતિ : જેના ઉદયથી પ્રિય લાગે તેવી ચાલ મળે. જેમ કે હંસ, હાથી, બળદ.
અશુભ વિહાયોગતિ : જેના ઉદયથી અણગમો ઊપજે તેવી ચાલ મળે. ઊંટ, ખચ્ચર વગેરે.
પ્રત્યેક પ્રકૃતિ – ભિન્ન ભિન્ન પ્રકૃતિ.
૧. અગુરુલઘુ
૨. નિર્માણ
૩. આતપ
૪. ઉદ્યોત
૫. ઉપઘાત
૬. પરાઘાત
૭. ઉચ્છ્વાસ
૮. તીર્થંકર નામકર્મ
: જેના ઉદયથી હલકું નહિ અને ભારે નહિ તેવા શરીરની પ્રાપ્તિ થાય.
• જેના ઉદયથી શરીરનાં અંગોપાંગ યોગ્ય સ્થાને વ્યવસ્થિત મળે.
Jain Education International
• જેના ઉદયથી પોતે શીતળ હોવા છતાં તેનો પ્રકાશ ગરમ લાગે. આ શરીર સૂર્ય-વિમાનમાં રહેલા પૃથ્વીકાય જીવનું હોય છે.
: જેના ઉદયથી પોતે શીત હોય અને તેનો પ્રકાશ પણ શીત હોય. આવું શરીર ચંદ્રવિમાનમાં રહેલા પૃથ્વીકાય જીવનું હોય છે.
: જેના ઉદયથી જીવ પોતાના વધારાના અંગોપાંગથી પીડાય. દુ:ખી થાય, વધારાની આંગળી કે રસોળી.
: જેના ઉદયથી જીવ બળવાનથી પણ હારે નહિ. : જેના ઉદયથી જીવને શ્વાસોચ્છ્વાસ લેવાની શક્તિ
પ્રાપ્ત થાય.
: જેના ઉદયથી જીવ ત્રણે જગતમાં પૂજાય. આ કર્મનો ૨સોદય કેવળજ્ઞાન પછી થાય, પણ દેવો અવધિજ્ઞાન વડે જાણીને તે પહેલાં પણ તીર્થંકર નામકર્મવાળા મહાન આત્માને પૂજે.
ત્રસદસક : ત્રસ તથા અન્ય પ્રકૃતિ
૧. ત્રસ
કુલ ૧૦ • જે કર્મના ઉદયથી જીવને સ્વેચ્છાએ હાલવા-ચાલવાની શક્તિ મળે.
૨૮૬ ૪ તત્ત્વમીમાંસા
For Private & Personal Use Only
www.jainelibrary.org