________________
કિલીકા અને સેવાર્ત (છેવટ્ટુ)
વજ્ર = ખીલી, ઋષભ = પાટો, નારાચ = વિશિષ્ટ પ્રકારનું
બંધન. (મર્કટબંધ)
સંસ્થાન છ પ્રકારનાં છે.
સમચતુરગ્ન = સપ્રમાણ.
ન્યગ્રોધ પરિમંડલ
સાદિ
=
=
=
નાભિ ઉપરનો ભાગ સપ્રમાણ.
डुख्ठ
વામન = ઠીંગણાપણું.
હુંડક = અવ્યવસ્થિત અંગો હોય.
*
નાભિ નીચેનો ભાગ સપ્રમાણ.
કુરૂપ – કદરૂપું શરીર.
જે જે સંસ્થાન નામકર્મનો હોય તેવી આકૃતિની પ્રાપ્તિ થાય. વર્ણ : પાંચ છે. કૃષ્ણ, નીલ (લીલો), લાલ, પીળો, ધોળો. જે કર્મના ઉદયથી જે વર્ણ મળે તે વર્ણ નામકર્મ.
ગંધ : બે બેદ છે. સુગંધ, દુર્ગંધ. જે કર્મના ઉદયથી જે પ્રકાર મળે તે ગંધ નામકર્મ,
રસ : પાંચ પ્રકારના છે. તીખો, કડવો, તૂરો, ખાટો, મધુર. જે કર્મના ઉદયથી શરીરનો રસ તીખો (મરચું) હોય તે નામકર્મ.
Jain Education International
0:0
સ્પર્શ ઃ આઠ છે. શીત-ઉષ્ણ, સ્નિગ્ધ-રુક્ષ, કર્કશ-મૃદુ, ગુરુ-લઘુ, જે કર્મના ઉદયથી શીત સ્પર્શ થાય તે તે નામકર્મ હોય છે.
આનુપૂર્વી : ગતિ પ્રમાણે ચાર પ્રકારે છે.
આનુપૂર્વી (વિગ્રહતિ) વક્રગતિથી ભવાંતરે જતા જીવને આકાશપ્રદેશની શ્રેણિ અનુસારે જે ગમન થાય તે. આનુપૂર્વી અંતરાલ (ભવાંતરે) ગતિમાં જ હોય. આત્માની ગતિ ૠજુ – સીધી છે. છતાં ગતિ પ્રમાણે આંતરો થાય છે. દેવાનુપૂર્વી, મનુષ્યાનુપૂર્વી, તિર્યંચાનુપૂર્વી અને નરકાનુપૂર્વી.
વિહાયોગતિ : ચાલવાની રીત તે વિહાયોગતિ.
અધ્યાય : ૮
·
સૂત્ર : ૧૨ ૪૧ ૨૮૫
For Private & Personal Use Only
www.jainelibrary.org