________________
૧. સમચતુરસ્ત્ર સંસ્થાન પયૅકાસને બેઠેલા અને ચારે છેડા એક્સરખા માપવાળું સંસ્થાન, નિરોગી અને સુંદર શરીર હોય છે.
૨. ત્યગ્રોધ પરિમંડલ સંસ્થાન : ન્યગ્રોધ
વડલો. નાભિ ઉપરના
અંગો શુભ લક્ષણો વાળા હોય અને પ્રમાણયુક્ત શરીર હોય.
૩. સાદિ સંસ્થાન : નાભિ નીચેના અંગો શુભ લક્ષણવાળા અને સપ્રમાણ
હોય.
૪. વામન સંસ્થાન ઃ જેના ઉદયથી ઠીંગણાપણું મળે.
:
૫. કુબ્જ સંસ્થાન : જેના ઉદયથી કુબડાપણું મળે.
૬. હુંડક સંસ્થાન : જેના ઉદયથી હીનાધિક અંગો તથા બેડોળ ઊંટ જેવા શરીર મળે.
૨ ન્યગાંધ
૩ સાદિ
Jain Education International
=
સંસ્થાન
-સમચતુરસ્ત્ર જ
કુબ્જ
For Private & Personal Use Only
વામન
હુડક
www.jainelibrary.org