________________
manavn
અનંત નુબંધી ક્રોધ માન માયા, લોભ અપ્રત્યાખ્યાનાવરણ ક્રોધ, માન, માયા, લોભ પ્રત્યાખ્યાનાવરણ ક્રોધ, માન, માયા, લોભ સંજ્વલન ક્રોધ, માન, માયા, લોભ
૪ = ૧૬ નોકપાય મોહનીય (કષાયને સહાય થનારા)ના નવ ભેદો છે, હાસ્યષટક = હાસ્ય, રતિ, અરતિ, ભય, શોક, જુગુપ્સા = ૬, વેદત્રિક = સ્ત્રીવેદ, પુરુષવેદ, પુસકવેદ ૩ = ૯, ૧૦ + ૯ = ૨૫ દર્શનોહનીય ૩, ચારિત્ર મોહનીય ૨૫ = કુલ ૨૮ પ્રકૃતિ
મોહનીય કર્મની વિશેષ નોંધ મોહનીય = (મૂંઝવનાર કર્મપ્રકૃતિ, જીવને વિચારમાં-શ્રદ્ધામાં આચારમાં-વર્તનમાં ચારિત્રમાં મૂંઝવે છે. ૧. જિનવર પ્રણિત જીવાદિ તત્ત્વમાં રુચિ, શ્રદ્ધા થવા ન દે તે દર્શનમોહનીય અને શુદ્ધ આચાર કે વર્તન થવા ન દે તે ચારિત્રમોહનીય.
૧. સમ્યકત્વ મોહનીય ઃ સમ્યકત્વ પ્રગટ થવા છતાં શંકાદિ દ્વારા દોષ લાવે. ક્ષાયિક ભાવવાળી તત્ત્વ રૂચિને આવરણ કરે.
૨. મિથ્યાત્વ મોહનીય ઃ વિપરીત શ્રદ્ધાન-જીવાદિ તત્ત્વોનું યથાર્થ શ્રદ્ધાન ન થાય. સવાદિમાં અશ્રદ્ધા અને અસત્ દેવાદિમાં શ્રદ્ધા.
૩. મિશ્ર મોહનીયઃ આ કર્મના ઉદયથી જીવાદિ તત્ત્વોમાં યથાર્થપણે રુચિ કે અરુચિ ન થાય. અનિર્ણયાત્મક અધ્યવસાય.
ચારિત્રમોહનીય ઃ ચારિત્ર = સક્રિયારૂપ વર્તનમાં જીવને મૂંઝવે, અર્થાત્ હિંસાદિ પાપોથી નિવૃત્તિ થવા ન દે, અને લીઘેલાં વ્રતોમાં દૂષણ-અતિચાર લગાડે. મોહ અજ્ઞાનજન્ય છે.
કષાય મોહનીય કર્મપ્રકૃતિ : સંસારમાં પરિભ્રમણ કરાવનાર કર્મ. ચારે કષાયના વળી અવાંતરો ભેદોરૂપ સંતતિ હોય છે અને દરેકમાં તીવ્રતા અને તરતમતા હોય છે. કષાયો મૂળમાં તો રાગદ્વેષના અધ્યવસાયોનો વિસ્તાર છે. ક્રોધ : ગુસ્સો, આવેશ, આક્રોશ, રીસ, ષ, અનાદર, અસૂયા,
| ૨૭૪ જ તત્ત્વમીમાંસા
wwwwwwww
Wanna
કરી હતી. અને
આ
જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org