________________
ગુણ હોવાથી શરીરની પીડાનો અનુભવ આત્માને થાય છે. दर्शन - चारित्रमोहनीय- कषाय- नोकषायवेदनीयाख्यास्त्रि દ્વિ-પોડશ-નવમેવાઃ,સભ્યત્ત્વ-મિથ્યાત્વ-તઃભવાનિ, कषायनोकषायौ, अनन्तानुबन्ध्यप्रत्याख्यान- प्रत्याख्याना વાળ-સંખ્યતનવિજ્યા શ્વેશઃ ક્રોધ-માન-માયા-લોભાઃ
હાસ્ય-ત્યરતિ-શો-મય-ગુગુપ્સા-સ્ત્રી-પું-નવુંત વેલાઃ ૮-૧૦ દર્શન-ચારિત્રમોહનીય-કષાય-નોકષાય-વેદનીયાખ્યાસ્ત્રિ
દ્વિ-ષોડશ-નવભેદાઃ, સમ્યક્ત્વ-મિથ્યાત્વ-તદુભયાનિ કષાયનોકષાયી, અનન્તાનુબ—પ્રત્યાખ્યાન-પ્રત્યાખ્યાનાવરણ-સંજ્વલનવિકલ્પાઐકશઃ ક્રોધ-માન-માયા-લોભાઃ
હાસ્ય-રત્યરતિ-શોક-ભય-જુગુપ્સા-સ્ત્રી-પું-નપુંસકવેદાઃ દર્શન-ચારિત્રમોહનીય-કષાય-નોકષાયવેદનીયાખ્યાઃ ત્રિ-દ્વિ
ષોડશ-નવભેદાઃ,સમ્યક્ત્વ-મિથ્યાત્વ-તદુભયાનિ કષાય – નોકષાયો, અનન્તાનુબંધી-અપ્રત્યાખ્યાન-પ્રત્યાખ્યાનાવરણ સંજ્વલનવિકલ્પાઃ ચ ઐકશઃ ક્રોધ-માન-માયા-લોભાઃ હાસ્ય રતિ-અતિ-શોક-ભય-જુગુપ્સા-સ્ત્રી-પું-નપુંસકવેદાઃ
૮-૧૦
મોહનીય કર્મના મુખ્ય બે ભેદ છે : ૧. દર્શનમોહનીય ૨. ચારિત્ર
મોહનીય
(૧) દર્શન મોહનીયના ત્રણ ભેદ છે. ૧. સમ્યક્ત્વ મોહનીય ૨. મિત્થાત્વ મોહનીય ૩. મિશ્ર મોહનીય
(૨) ચારિત્ર મોહનીયના મુખ્ય બે ભેદ છે. ૧. કષાય મોહનીય, ૨. નોકષાય મોહનીય.
કષાય મોહનીયના મુખ્ય ચાર ભેદો છે, તેના અવાંતર ભેદો પણ ચાર છે.
Jain Education International
અધ્યાય : ૮
૮-૧૦
.
સૂત્ર ઃ ૧૦ ૪ ૨૭૩
For Private & Personal Use Only
www.jainelibrary.org