________________
wwwwwwwwwwwwwwwwMAMAMMA
અને પાપ વધારે થાય છે. આથી અપેક્ષાએ તુચ્છ ઔષધિનું ભક્ષણ એ અતિચાર છે.
બારમા અતિથિસંવિભાગ વ્રતના અતિચારી सचित्तनिक्षेप-पिधान-परव्यपदेश-मात्सर्य-कालातिक्रमाः ७-३१ સચિત્તનિક્ષેપ-પિધાન-પરવ્યપદેશ-માત્સર્ય-કાલાતિક્રમા ૭-૩૧ સચિત્તનિક્ષેપ-પિધાન-પરવ્યપદેશ-માત્સર્ય-કાલ-અતિક્રમાઃ ૭-૩૧
સચિત્તનિક્ષેપ, સચિત્તપિધાન, પરવ્યપદેશ, માત્સર્ય અને કાલાતિક્રમ એ પાંચ અતિથિસંવિભાગ વ્રતના અતિચારો છે.
(૧) સચિત્તનિક્ષેપ : નહિ આપવાની બુદ્ધિથી આપવા લાયક વસ્તુને ઘઉં વગેરે સચિત્ત વસ્તુમાં મૂકી દેવી.
(૨) સચિત્તપિધાનઃ નહિ આપવાની બુદ્ધિથી આપવા લાયક વસ્તુ ઉપર સચિત્ત વસ્તુ ઢાંકી દેવી.
(૩) પરવ્યપદેશ : નહિ આપવાની બુદ્ધિથી આપવા લાયક વસ્તુ પોતાની હોવાછતાં બીજાની છે એમ કહેવું, અથવા આપવાની બુદ્ધિથી બીજાની હોવા છતાં પોતાની છે એમ કહેવું.
* (૪) માત્સર્ય : હૃદયમાં ગુસ્સે થઈને આપવું. સામાન્ય માણસ પણ આપે છે તો શું હું તેનાથી ઉતરતો છું ? એમ ઇર્ષાથી આપવું.
(૫) કાલાતિક્રમ : ભિક્ષાકાળ વીતી ગયા પછી અથવા ભિક્ષાકાળ થયા પહેલાં સાધુઓને નિમંત્રણ કરવું.
સંલેખના વ્રતના અતિચારો નીતિ-નિરાશા-મિત્રાનુર-સુહાનુવંઘ-નિલાનરને ૭-૩૨ જીવિત-મરણશંસા-મિત્રાનુરાગ-સુખાનુબંધ-નિદાનકરણાનિ ૭-૩૨ જીવિત-મરણાશંસા-મિત્ર-અનુરાગ-સુખઅનુબંધ-નિદાનકરણાનિ
૭-૩૨ ર૫ર જ તત્ત્વમીમાંસા
સ
0000000000000000000
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org