________________
બોલવી.
કાયદુષ્પણિધાન : હાથ પગ વિગેરેનું નિરર્થક હલન ચલન કે પાપ પ્રવૃત્તિ કરવી.
અનાદર સામાયિકમાં હર્ષોલ્લાસ ન થવો. જેમતેમ સમય પૂરો કરવો.
સ્કૃતિનું અનુપસ્થાપન : એકાગ્રતાના અભાવે, સામાયિક લેવાની સ્મૃતિનું ભૂલી જવું.
અજાણે થાય તો અતિચાર છે. જાણીને થાય તો વ્રતભંગ છે. આ ઉપરાંત દશ મનના દશ વચનના અને બાર કાયના દોષને વિસ્તારથી સમજી લેવા.
દસમાં પૌષધોપવાસ વ્રતના અતિચાર. अप्रत्यवेक्षिताप्रमार्जितोत्सर्गीऽऽदाननिक्षेप . संस्तारोपक्रमणानादर-स्मृत्यनुपस्थापनानि
૭-૨૯ અપ્રત્યવેક્ષિત-અપ્રમાર્જિત-ઉત્સરíડડદાનનિક્ષેપ સંસ્તારોપકમણાનાદર-ઋત્યનુપસ્થાપનાનિ ૭-૨૯ અપ્રત્યવેક્ષિત-અપ્રમાર્જિત-ઉત્સર્ગ-આદાન-નિક્ષેપ સંસાર-ઉપક્રમણ-અનાદર-સ્મૃતિ-અનુપસ્થાપનાનિ ૭-૨૯
અપ્રત્યવેક્ષિત-અપ્રમાર્જિત-ઉત્સર્ગ, અપ્રત્યવેક્ષિત-અપ્રમાર્જિતઆદાનનિક્ષેપ, અપ્રત્યવેક્ષિત-અપ્રમાર્જિત- સંસારોપક્રમણ, અનાદર અને મૃત્યનુપસ્થાપન એ પાંચ પૌષધોપવાસ (પૌષધ) વ્રતના અતિચારો છે.
(૧) અપ્રત્ય, અપ્રમાર્જિન. ઉત્સર્ગ : અપ્રત્યવેક્ષિત એટલે દૃષ્ટિથી બિલકુલ જોયા વિના કે બરોબર જોયા વિના. અપ્રમાર્જિત એટલે ચરવાળા વગેરેથી બિલકુલ કે બરોબર પ્રમાર્યા વિના. ઉત્સર્ગ એટલે ત્યાગ કરવો. ભૂમિને દૃષ્ટિથી જોયા વિના કે બરોબર જોયા વિના અને ચરવાળા વગેરેથી પ્રમાર્જન કર્યા વિના કે બરોબર પ્રમાર્જન કર્યા વિના મળ-મૂત્ર આદિનો ત્યાગ કરવો. (૨) પ્રત્યે અપ્રમા. આદાન નિક્ષેપ : આદાન એટલે લેવું. નિક્ષેપ એટલે મૂકવું. દૃષ્ટિથી જોયા વિના કે બરોબર જોયા
*
અધ્યાય : ૭ • સુત્ર : ર૯ ૪ ૨૪૯
nad
DDDDD
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org