________________
- -
- - - -
-
- -
-
---
-
---
- નાના
w
w
નાના નાના ના
સાતમા દશાવકાશિક વ્રતના અતિચારો માન-ધ્યાન-શાનુપાત-પુસ્તિક્ષેપ: ૭-૨ આનયન-પ્રેષ્યપ્રયોગ-શબ્દ-રૂપાનુપાત-પુદ્ગલક્ષેપાઃ ૭-૨ આનયન-પ્રેષ્યપ્રયોગ-શબ્દ-રૂપાનુપાત-પુગલક્ષેપાઃ ૭-૨
આનયન, પ્રેદ્મયોગ, શબ્દાનુપાત, રૂપાનુપાત અને પુદ્ગલક્ષેપ એ પાંચ દેશવિરતિ (દેશાવકાશિક) વ્રતના અતિચાર છે.
૧. આનયન : પરિમાણ કરેલા ક્ષેત્રની બહારથી વસ્તુ મંગાવવી, લેવી. (તાર, પત્ર ટેલીફોન આદિથી) અન્ય પાસે મંગાવવી, લેવરાવવી.
૨. પ્રખ્યપ્રયોગ : પોતે ક્ષેત્રની મર્યાદામાં રહે પણ પ્રમાણ બહારના ક્ષેત્રમાં અન્ય દ્વારા મોકલવી.
૩. શબ્દાનુપાત : મર્યાદા બહારના ક્ષેત્રથી કોઈને બોલાવી, ખાંસી જેવો અવાજ કરી, પાસે આવવા માટે પ્રેરવો.
૪. રૂપાનુપાત : ધારેલ ક્ષેત્રની મર્યાદાથી અધિક દેશમાં રહેલી વ્યક્તિને ઇશારાથી નજીક બોલાવવી. - પ. પુદ્ગલક્ષેપ : કાંકરો કે વસ્તુ ફેંકી કોઈને પોતાની નજીક બોલાવી મર્યાદાનું ઉલ્લંઘન કરવું.
પ્રથમના બે અતિચાર સમજણના અભાવે થાય છે અને પછીના ત્રણ અતિચારમાં બીજા પાસે કરાવવામાં હું તો કરતો નથી તેવો માયાભાવ આવે છે. બંનેમાં દોષનો સંભવ છે તેથી અતિચાર લાગે છે.
આઠમા અનર્થદંડ વ્રતના અતિચારો कन्दर्प-कौकुच्य-मौखर्याऽसमीक्ष्याधिकरणो षभोगाधिकत्वानि ७-२७ કંદર્પ-કૌમુચ્ય-મૌખર્યાસમીક્ષ્યાધિકરણો-પભોગાધિકતાનિ ૭-૨૭ કંદર્પ-કૌમુચ્ય-મૌખર્ય-અસમીક્ષ્ય-અધિકરણઉપભોગ-અધિકત્વાનિ
(૭-ર૭ અધ્યાય : ૭ • સૂત્ર : ૨૬-૨૭ જે ૨૪૭
અખાના
wwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwww
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org