________________
છૂટ હોય અને બીજું ઘર બાંધી જોડી દે, અને માને કે વ્રતભંગ થયો નથી. પણ અપેક્ષાએ થયો મનાય.
નિયમ ઉપરાંત ધન વધી જાયતો તે બીજાની પાસે કે બીજાને નામે કરી રાખે, સમય આવે પોતાને નામે કરે. લોભવૃત્તિને કારણે વ્રતભંગ થાય. ધાતુના સાધનોમાં નાના મોટા કરાવી લે એમ વ્રતભંગમાં આંશિક દોષ લાગે. આ ગ્રંથમાં વ્રતોના ક્રમમાં ફેરફાર છે.
છઠ્ઠા દિગુપરિમાણ વ્રતના અતિચારો उतिर्यग्व्यतिक्रम-क्षेत्रवृद्धि-स्मृत्यन्तर्धानानि । ૭-૨૫ ઉધ્વધાર્થિવ્યતિક્રમ-ક્ષેત્રવૃધ્ધિ-સ્મૃતિ-અન્તર્ધાનાનિ ૭-૨૫ ઉર્ધ્વ-અધઃ-તિર્યગુ-વ્યતિક્રમ-ક્ષેત્રવૃધ્ધિ-સ્મૃતિ-અન્તર્ધાનાનિ ૭-૨૫
ઉદ્ધવ્યતિક્રમ, અધોવ્યતિક્રમ, તિર્યંગ્યતિક્રમ, ક્ષેત્ર વૃદ્ધિ અને મૃત્યંતર્ધાન એ પાંચ અતિચારો છઠ્ઠાદિગ્વિરતિ વ્રતના છે.
૧. ઉદ્ધવ્યતિક્રમઃ પર્વતાદિ ઉપરની દિશામાં ભૂલથી અધિક જવું તે ઉર્ધ્વ વ્યતિક્રમ.
૨. અધોવ્યતિક્રમ : કૂવા આદિ નીચેની દિશામાં પ્રમાણ વધુ નીચે જવું.
૩. તિર્થવ્યતિક્રમ : પૂર્વ આદિ આઠ દિશામાં ભૂલથી પ્રમાણથી અધિક દૂર થવું.
ભૂલથી થાયતો અતિચાર છે અને જાણીને જાય તો વ્રતભંગ છે.
૪. ક્ષેત્રવૃદ્ધિ : જુદી જુદી દિશાઓનું પરિમાણ સ્વીકાર્યા પછી એક બીજી અન્યોન્ય દિશામાં પ્રમાણનો ફેરફાર કરવો વૃદ્ધિ કરવી.
૫. ઋત્યન્તર્ધાનઃ બરાબર યાદ ન રાખવું. પ્રમાદ કે મોહવશ લીધેલા પ્રમાણને ભૂલી જવું.જેમકે ૫૦ માઈલ ધાર્યા હતા કે ૧૦૦ તે યાદ ન રહે અને ૫૦ માઈલ જાય તો પણ વિસ્મૃતિદોષથી અતિચાર લાગે. નિયમની મૃતિ તે નિયમ પાલનનું મૂળ છે, તેથી વિસ્મૃતિથી દોષ લાગે.
- ૨૪૬ ૪ તત્ત્વમીમાંસા
ww
wwwwwwwwwwwwwwwwwwwww
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org