________________
પાંચમા વ્રતના અતિચારો
ક્ષેત્ર-વાસ્તુ-હિરબ્યસુવર્ણ-ધનધાન્ય-વાસીવાસकुप्यप्रमाणातिक्रमाः ક્ષેત્રવાસ્તુ-હિરણ્યસુવર્ણ-ધનધાન્ય-દાસીદાસ
કુષ્યપ્રમાણાતિક્રમાઃ ક્ષેત્રવાસ્તુ-હિ૨ણ્ય-સુવર્ણ-ધન-ધાન્ય-દાસી-દાસકુષ્ય-પ્રમાણ-અતિક્રમાઃ
૭-૨૪
૭-૨૪
ક્ષેત્ર-વાસ્તુ, હિરણ્ય-સુવર્ણ, ધન-ધાન્ય, દાસી-દાસ, કુષ્ય, આ પાંચના પ્રમાણમાં અતિક્રમ (ઉલ્લંઘન) તે પાંચ અતિચારો પાંચમાં પરિગ્રહ પરિમાણ વ્રતના છે.
૭-૨૪
ક્ષેત્ર-વાસ્તુ પ્રમાણાતિક્રમક્ષેત્ર = વાસ્તુ ક્ષેત્ર = ખેડવાલાયક જમીન, વાસ્તુ = ઘર આદિ સહિત ભૂમિ. ક્ષેત્ર અને ઘરનું પરિગ્રહ પ્રમાણ કર્યા પછી લોભવશ અધિકનો સ્વીકાર કરવો તે ક્ષેત્ર-વાસ્તુ પ્રમાણ અતિક્રમ છે.
૨. હિરણ્ય-સુવર્ણાતિક્રમ : હિરણ્ય-ચાંદી = રૂપુ, સુવર્ણ = સોનું. રૂપા કે સોનાની ચીજો, રત્નો જેવી કિંમતી ચીજો. રોકડનાણું વગેરે દરેક જાતની કિંમતી વસ્તુનું પ્રમાણકર્યા પછી તેમાં લોભવશ વૃદ્ધિ કરી લેવી તે હિરણ્ય સુવર્ણાતિક્રમ છે.
Jain Education International
૩. ધન ધાન્ય પ્રમાણાતિક્રમ : માલ મિલ્કત, ધાન્ય પશુ જેવા પદાર્થોનું પરિમાણ કરી, કોઈ કારણવશ વૃદ્ધિ કરી લેવી.
For Private & Personal Use Only
૪. દાસીદાસ પ્રમાણાતિક્રમ : નોકર ચાકરને, પક્ષીઓને કોઈ પ્રયોજન માટે રાખ્યા હોય તો તેનું પ્રમાણ ઉલ્લંઘી જવું તે.
૫. કુષ્ય પ્રમાણાતિક્રમ ઃ કાષ્ઠ કે ઘાસ વસ્ત્ર-પાત્ર જેવી સામાન્ય વસ્તુની મર્યાદા કર્યા પછી તેમાં લોભવશ વૃદ્ધિ કરવી.
લોભવશ વૃદ્ધિ કરવાના બીજા ઘણા પ્રકાર છે. જેમકે એક ઘરની
અધ્યાય : ૭ • સૂત્ર : ૨૪ ૪ ૨૪૫
www.jainelibrary.org