________________
જેમ આ અસત્ય લેખન છે તે પણ દોષવાળું છે.
૪. ન્યાસાપહાર ઃ ચોરી. અન્યની થાપણમાં કંઈ ફેરફાર કરીને કે ઓછું કરીને પાછું આપવું. તેની નબળાઈ કે ભૂલનો ગેરલાભ લેવો. અને અસત્ય વચન બોલી તેને છેતરવો. આથી પરને પીડા થાય છે. તેથી વ્રતભંગ થાય છે.
૫. સાકાર મંત્રભેદઃ સાકાર = વિશિષ્ટ ચેષ્ટા. મંત્ર = અભિપ્રાય. અન્યની કોઈપણ ચેષ્ટા જોઈ તે પરથી અભિપ્રાય બાંધી તેનો ભેદ પ્રકાશિત કરવો. સવિશેષ વિશ્વાસુ બનીને અન્યોન્યની ગુપ્ત વાતો જાણે અને પ્રગટ કરી દે. જેનાથી અન્યોન્યને મનદુઃખ થાય. કે રાજ્યો વચ્ચે યુદ્ધ જેવા હિંસાત્મક કાર્યો થાય તો વ્રતભંગ થાય.
ત્રીજા વ્રતના અતિચારો स्तेनप्रयोग तदाहृतादान-विरुद्धराख्यातिक्रम हीनाधिक-मानोन्मान-प्रतिरूपकव्यवहाराः
૭-૨૨ સ્તનપ્રયોગ-તદાઢતાદાન-વિરુધ્ધ રાજ્યાતિક્રમ હીનાધિક-માનોન્માન-પ્રતિરૂપકવ્યવહાર ૭-૨૨ સ્તન પ્રયોગ-તદાહતાદાન-વિરુધ્ધરાજ્યાતિક્રમ હીનાધિક-માન-ઉન્માન-પ્રતિરૂપક-વ્યવહારઃ
૭-૨૨ સ્તનપ્રયોગ, તદાહતાદાન, વિરુદ્ધ રાજ્ય અતિક્રમ, હિનાધિક, મનોન્માન, પ્રતિરૂપકવ્યવહાર એ પાંચ અસ્તેય વ્રતના અતિચાર છે.
૧. સ્તનપ્રયોગ ઃ સ્તન = ચોર, પ્રયોગ-પ્રેરણા, ઉત્તેજન. ચોરી કરનારને પ્રેરણા આપવી. અન્ય દ્વારા પ્રેરણા અપાવવી અથવા તેમાં સંમતિ આપવી. ચોરને ચોરી માટે સાધનો આપવા, આશ્રય આપવો વગેરે. સામાન્ય ચોરી જેવા કાર્ય માટે પણ વિચારવું. ૨. તદાઢતાદાન : ચોરી કરલી વસ્તુ મફતમાં કે અલ્પમૂલ્યથી -
૨૪૨ જ તત્ત્વમીમાંસા
wwwwwww
નવજાતના તાતતતતતતતતતત
બનાવ
બાબરા
-
-
બજsળ્યુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org