________________
પાંચ અણુવ્રત અને સાત શીલ (૩ ગુણવ્રત અને ચાર શિક્ષાવ્રતમાં દરેકના ક્રમશઃ પાંચ પાંચ અતિચારો છે.
વ્રત નિયમ શ્રદ્ધા અને સમજપૂર્વક સ્વીકારવામાં આવે તે વાસ્તવિક વ્રત છે, ઉપરોક્ત બાર વ્રતો શ્રાવકના વ્રત છે, આચાર છે. ચારિત્રધર્મના મૂળઆચાર અહિંસાદિ પાંચ અણુવ્રત છે, તે મૂળનિયમો છે. તેની દૃઢતા માટે દિગુપરિમાણ વ્રતોને શીલ કહે છે. તે દરેકમાં મુખ્યત્વે પાંચ પ્રકારે દોષ લાગે છે.
પ્રથમ વ્રતના અતિચારો बन्ध-वध-छविच्छेदाऽतिभारारोपणाऽनपाननिरोधाः બન્ધ-વધ-છવિચ્છેદાડતિભારારોપણાડત્રપાનનિરોધાઃ ૭૨૦ બંધ-વધ-છવિચ્છેદ-અતિભારારોપણ અન્નપાનનિરોધાઃ ૭-૨૦
બંધ, વધ, છવિચ્છેદ, અતિભાર આરોપણ અને અન્નપાન નિરોધ એ પાંચ અહિંસા વ્રતના અતિચારો છે. ૧. બંધ ? કોઈ પ્રાણી કે વ્યક્તિને નિષ્કારણ કે ઈષ્ટ સ્થળે જતાં અટકાવીને બાંધવો તે. ઉપકારક કારણ હોય તો પણ મજબૂત રીતે બાંધવા નહિ.
૨. વધ : માર, પશુ કે માનવને કારણવશ દંડ કરવો પડે તો પણ દ્વેષ કે ગુસ્સાથી મારવો નહિ. મુખ્યત્વે તો ચાબુક જેવા સાધન વડે મારવો નહિ.
૩. છવિચ્છેદઃ છવિ = ચામડી, છેદ = વિંધવું.
કાન, નાક આદિ અવયવો કે ચામડીને વિધવું નહિ. ઉપકારક કાર્યમાં પણ સાવધાન રહીને કરવું. જેમકે કાન નાક વિંધવા.
૪. અતિ ભારારોપણ: પશુ કે માણસ ઉપાડી શકે તેના કરતાં વધુ ભાર મૂકવો કે ખેંચાવવો નહિ. ૫. અન્નપાન નિરોધઃ પશુ કે માનવને જે તમને આધીન છે તેને
૨૪૦ જ તત્ત્વમીમાંસા
wwwwwwww
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org