________________ MANN આ શલ્યના ત્રણ પ્રકાર કહ્યા છે. 1. માયા 2. નિદાન 3. મિથ્યાત્વ. આ ત્રણે શલ્ય આત્મશક્તિને બાધક છે. માયા = કપટ, અન્યના વ્રતમાં આગળ વધી જવા મનમાં કપટ રાખી વ્રતાદિ કરે. નિદાન : તપના બદલામાં દુન્યવી સુખની આકાંક્ષા રાખે. મિથ્યાત્વ : તત્ત્વોની અશ્રદ્ધા. અસતમાં સુખની અભિલાષા. શલ્ય દોષ ગુપ્તપણે રહીને સાધકને બાધક થાય છે. તેથી ક્રોધ જેવા પ્રકારો વતી હોવા છતાં તેને શલ્યરૂપે માનવામાં આવ્યા નથી. તે કષાયો પણ વતીને હાનિકર્તા છે પરંતુ અહીં તો શલ્યની વિશેષતા બતાવવી છે કે જે અપ્રગટ છતાં ભયંકર દોષ છે. વતીના ભેદ अगार्यनगारच 7-14 અગાર્યણગાર% 7-14 અગારી-અણગારઃ ચ 7-14 વતીના અગારી અને અનગાર એવા બે ભેદ છે. અગારી = ગૃહસ્થ, અનગાર = ત્યાગી સાધુ અગારઃ ઘર, જેનો ઘર સાથે સંબંધ છે તે અગારી. ગૃહસ્થ, તે ઘરમાં રહેવા છતાં વિષયતૃષ્ણાને અલ્પાંશે સંયમમાં રાખી અણુવ્રતનું પાલન કરે તો તે અગારીવ્રતી છે. તે શ્રાવક શ્રમણોપાસક કે દેશવિરતિ હોય છે. અનગારી : ગૃહવાસ રહિત, વિષયતૃષ્ણાથી મુક્ત પંચમહાવ્રતને ધારણ કરનાર અનગાર વતી, તે શ્રમણ, મુનિ કે સાધુ છે. અગારીવતીની વિશેષતા अणुव्रतोऽगारी 7-15 અણુવ્રતોડગારી 7-15 અણુવ્રતા અગારી 7-15 ર૩ર જ તત્ત્વમીમાંસા wwwwwwwwwwwwwwwwwwwwww માનના wwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwww મા- Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org