________________ 7-8 7-9 wwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwAAMAAMMMMMMMMMMMMMMMMMMMM સિદ્ધ જીવોને છે. અસત્યની વ્યાખ્યા असदभिधानमनृतम् અસદભિધાનમનૃતમ્ 7-9 અસઅભિધાનમ-અમૃતમ્ અસતું બોલવું તે અમૃત છે. અમૃત = અસત્ય. સૂત્ર 8 માં પ્રમત્તયોગનું નિરૂપણ છે તે અસત્યાચરણમાં જાણવું. પ્રમાદવશ અસત્ ચિંતવવું, અસત્ બોલવું અને અસત્ આચરવું તે સર્વે અસત્ય દોષ છે. પોતાની પાસે વસ્તુ હોવા છતાં, “નથી' એમ કહીને છુપાવવી અથવા કોઈની લીધેલી વસ્તુ આપવી નહિ. પરને પીડાકારી કઠોર વચન બોલવાં, કે આરોપ મૂકવા તે અસત્ય છે. વસ્તુને વિપરીત પણે જાહેર કરવી કે અસલી વસ્તુને નકલી કહેવી અને નકલી વસ્તુને અસલી કહી અન્યને છેતરવારૂપ વચન અસત્ય છે. વચન સત્ય હોવા છતાં તેના વડે જો હિંસા થતી હોય તો તે સત્ય વચન પણ અસત્ય છે. આવા પ્રકારના સ્થૂલ કે સૂક્ષ્મ અસત્યથી બચવા પ્રમત્તયોગનો ત્યાગ કરવો. મન-વચન-કાયાની પ્રવૃત્તિમાં સમ્યગુરૂપ એકતા રાખવી. સત્ય હોવા છતાં સ્વાર્થથી કે દુર્ભાવથી કઠોર વચન બોલવાં નહિ, મનથી ચિંતવવું નહિ કે તેવું કર્તવ્ય કરવું નહિ. ચોરીની વ્યાખ્યા વત્તાલા તૈયy 7-10 અદત્તાદાન સ્તયમ્ 7-10 અદત્ત-આદાન સ્તયમ્ 7-10 અધ્યાય : 7 * સૂત્ર : 9-10 4 227 wwwwwwwwwwww WAAAAAAAwwww ..... Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org