________________ ODO M B ODAM mancanenanam MASOMMA wwwwwww દાતા પ્રત્યે આદર. વળી મહાત્માઓ પ્રત્યે દર્શન, વિનયાદિ ગુણથી ઉપદેશ પ્રત્યે પ્રીતિ થાય છે, તેથી વ્રતોનું યથાર્થ પાલન થાય છે. ચાર ગતિયુક્ત આ સંસાર દુઃખરૂપ છે. સંસાર તાપ, ઉતાપ અને સંતાપથી સર્વ જીવો દુઃખી છે સંસારના પરિભ્રમણમાં જીવ મોટે ભાગે દુઃખ જ પામે છે આવી ભાવના કરી સંસારથી મુક્ત થવાની અભિલાષા કરવી. કાયાના સ્વરૂપની વિચારણા : સંસારના પરિભ્રમણાં જીવ ક્યારે પણ સમય માત્ર પણ કોઈપણ શરીરના યોગ વગર રહ્યો નથી. અન્ય ઈન્દ્રિયો ન હોય ત્યારે પણ કાયાનો યોગ તો હોય છે. અને તેથી તેને શરીર પ્રત્યે અત્યંત મમત્વ થાય છે. વળી સંસારી જીવને આત્મા અને શરીરનો એક જ ક્ષેત્રમાં સંયોગ છે, વળી વેદન ગુણ આત્માનો છે તેથી આત્મા શરીર દ્વારા સુખ કે દુઃખનો અનુભવ કરે છે. સંયમ અને સાધનાની દૃષ્ટિએ પંચેન્દ્રિય અને સંજ્ઞીપણું ધરાવતું માનવશરીર બાહ્ય ઉત્તમ સાધન છે. જો આત્મસાધનાનું નિમિત્ત ન રહે તો તેમાં આસક્તિ થાય છે. અને દેહાસક્તિ આત્મસાધનામાં બાધક છે. તેથી કાયાને વાસ્તવિક રૂપે જોઈને અનાસક્ત થવું. કાયા શું છે? કાયા સપ્તધાતુનું ત્વચાથી મઢેલું પૂતળું છે, તેમાંથી નિરંતર અશુચિ વહ્યા કરે છે. સારા પદાર્થો આરોગો તો પણ મળમૂત્ર રૂપે પરિવર્તન પામે છે. સુંદર વિલેપન લગાડો તો પણ મલિનતામાં પરિણમે છે. તેવી કાયાનો એક માત્ર સદુઉપયોગ ધર્મ માટે થતો હોય તો તે મોક્ષમાર્ગનું બાહ્ય નિમિત્ત બને છે. આવી ભાવના વ્રતો માટે ઉપયોગી છે. હિંસાની વ્યાખ્યા प्रमत्तयोगात् प्राणव्यपरोपणं हिंसा પ્રમત્તયોગાતુ પ્રાણવ્યપરોપણે હિંસા 7-8 પ્રમત્તયોગાતુ પ્રાણવ્યપરોપણે હિંસા 7-8 224 જ તત્ત્વમીમાંસા 7-8 ર૦૦ર૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦વાળા જ જાણવા જવાનું ક - wwwાજા અવાજwwwાપ અા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org