________________
નીચ ગોત્રના આસવો
परात्मनिन्दाप्रशंसे सदसद्गुणाच्छादनोद्भावने च नीचैर्गोत्रस्य ५-२४ પરાત્મનિન્દાપ્રશંસે સદસદ્ગુણાચ્છાદનોદ્ભાવને ચ
નીચૈર્ગોત્રસ્ય
પરાત્મનિન્દા પ્રશંસે સદ સદ્ગુણાચ્છાદનોદ્ભાવને ચ
નીચૈર્ગોત્રસ્ય
પરનિંદા, આત્મપ્રશંસા, સદ્ગુણ આચ્છાદન, અસદ્ગુણ ઉદ્ભાવન એ નીચગોત્રના આસવો છે.
આચ્છાદન = ઢાંકવું, ઉદ્ભાવન = પ્રદર્શન.
પરનિંદા કરવી, આત્મપ્રશંસા કરવી. અન્યના સદ્ગુણને ઢાંકવા પોતાના અસદ્ગુણને ગુણ તરીકે પ્રગટ કરવા. આ ઉપરાંત જાતિ-કુળનો મદ, અન્યનો તિરસ્કાર, ધાર્મિકજનોનો ઉપહાસ, મિથ્યા યશ મેળવવો. વડીલજનોનો અનાદર નીચગોત્રના આસવો છે.
ઉચ્ચ ગોત્રના આસનો
तद्विपर्ययो नीचैवृत्त्यनुत्सेकौ चोत्तरस्य તદ્વિપર્યયો નીચૈવૃત્ત્વનુન્સેકૌ ચોત્તરસ્ય તદ્-વિપર્યયઃ નીચેઃવૃત્તિ-અનુત્સુકો ચોત્તરસ્ય
નીચગોત્રનાં કારણોથી વિપરીત તે સ્વનિંદા, પરપ્રશંસા, સદ્ગુણાચ્છાદન, અસદ્ગુણોદ્ભવન તથા નમ્રવૃતિ અને અનુત્યેક એ છ કારણો ઉચ્ચ ગોત્રના આસવ છે.
અનુત્યેક : ગર્વરહિત, ગર્વ ન કરે.
આત્મનિંદા : પોતાના દોષ જોવા.
પરપ્રશંસા : અન્યના ગુણની પ્રશંસા કરવી.
Jain Education International
અધ્યાય : ૬ સૂત્ર ઃ ૨૪-૨૫ ૪ ૨૦૭
૬-૨૪
For Private & Personal Use Only
૬-૨૪
૬-૨૫
૬-૨૫
૬-૨૫
www.jainelibrary.org