________________
સ્વગુણાચ્છાદન : પોતાના ગુણને અપ્રગટ રાખે. અસગુણોદ્ભાવન : પરમ અછતા દોષો ઉઘાડા કરવા. નમ્ર વૃત્તિ : પોતાથી પૂજ્ય પ્રત્યે નમ્રતા રાખે.
અનુત્યેક ઃ જ્ઞાન, સંપત્તિ આદિમાં અન્ય કરતાં વિશેષતા હોવા છતાં મદ-અહંકાર ન કરે. આ ઉપરાંત સદાચાર, શીલ વગેરે ઉચ્ચ ગોત્રના આગ્નવો છે.
અંતરાય કર્મના આસવો विघ्नकरणमन्तरायस्य
ઇ-૨૬ વિદ્ધકરણમજોરાયસ્ય
-૨૬ વિનકરણમુ-અન્તરાયસ્ય
-૨ દાનાદિમાં અંતરાય કરવો તે ક્રમશઃ દાનાંતરાય કર્મના આમ્રવો છે. વિઘ્નકરણ : અન્યને દાન આપતા કે મેળવતા, અન્યના સુખનાં સાધનોમાં વિધ્ધ કરવું,
અંતરાય કર્મ પાંચ પ્રકારે છે. ૧. દાનાંતરાય, લાભાંતરાય, ભોગાંતરાય, ઉપભોગાંતરાય, અને વીર્યંતરાય.
દાનાંતરાય : દાન સ્વ-પરને ઉપકાર અર્થે સ્વની વસ્તુ અન્યને આપવી તે દાન છે. તેમાં વિદ્ધ કરવામાં આવે તો તે દાનાંતરાયના આસ્રવ છે. વસ્તુ હોવા છતાં દાનનો ભાવ ન થાય તે કર્મનો વિપાક
wwwsex
અઅઅઅઅ
અ
અક
wwww
- લાભાંતરાય-લાભ : વસ્તુની પ્રાપ્તિ, જ્ઞાન-ધન આદિની વસ્તુની પ્રાપ્તિમાં અન્યને વિધ્ધ કરવું, પોતે દાનાદિ ન કરવાં. તે લાભાંતરાયનો આસ્રવ છે.
ભોગાંતરાય : એક જ વાર જે વસ્તુ ભોગવાય તેવા આહારાદિમાં વિદ્ધ થવું. અન્યના ભોગમાં અંતરાય કરવો. અથવા પોતે ભોગવી ન શકે.
the
O
VOCACROMODO
૨૦૮ ૪ તત્ત્વમીમાંસા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org