________________
વગેરે અશુભ વૃત્તિ અને પ્રવૃત્તિ અશુભનામકર્મના આસ્રવો છે. શુભનામકર્મના આસ્રવો
तद्विपरीतं शुभस्य
તવિપરીત શુભસ્ય તદ્-વિપરીત શુભસ્ય
અશુભનામકર્મના આસ્રવોથી વિપરીત ભાવો શુભનામકર્મના આસ્રવો છે.
મન, વચન, કાયાની સરળતા તથા અવિસંવાદ તે ચાર શુભનામકર્મના મુખ્ય આસ્રવો છે. તે ઉપરાંત ધર્માત્મા પ્રત્યે આદર, ભવભ્રમણનો ભય, અપ્રમાદ જેવા શુભાશયો શુભનામકર્મના આસ્રવો છે.
તીર્થંકર નામકર્મના આસવો दर्शनविशुद्धिर्विनयसंपन्नता - शीलव्रतेष्वनतिचारोऽ भीक्ष्णं, ज्ञानोपयोगसंवेगौ, शक्तितस्त्यागतपसी, सङ्घ साधुसमाधि - वैयावृत्त्यकरणमर्हदाचार्य - बहुश्रुतप्रवचन भक्तिरावश्यकापरिहाणिमर्गप्रभावना प्रवचनवत्सलत्वमिति तीर्थकृत्त्वस्य
દર્શનવિશુદ્ધિર્વિનયસંપન્નતા,
-
Jain Education International
૬-૨૨
૬-૨૨
૬-૨૨
શીલવતેષ્વનતિચારોડભીક્ષ્ણ જ્ઞાનો
પયોગસંવેગૌ, શક્તિતસ્યાગતપસી, સંઘસાધુસમાધિ, વૈયાવૃત્ત્વકરણ મહેદાચાર્ય-બહુશ્રુતપ્રવચનભક્તિરાવશ્યકા
પ્રભાવના-પ્રવચનવત્સલત્વમિતિ તીર્ઘકૃત્ત્વસ્ય દર્શનવિશુદ્ધિઃ-વિનયસંપન્નતા-શીલવ્રતેષુ-અનતિચારઃ અભીક્ષ્ણ
પરિહાણિ-માર્ગ
૨૦૪ ૪ તત્ત્વમીમાંસા
For Private & Personal Use Only
૬-૨૩
૬-૨૩
www.jainelibrary.org