________________
કરતા જા જા
જનાના નાના નાના નાના
ન કર
- ડાયરા
NANNYANNNNNNNNNNNNN
wwwજમાન ખાન અને
निःशीलव्रतत्वं च सर्वेषाम्
૬-૧૯ નિઃશીલવતત્વ ચ સર્વેષામ્
-૧૯ નિઃશીલવતત્વ ચ સર્વેષામુ
-૧૯ વ્રત અને શીલથી રહિત જીવ ઉપરોક્ત ત્રણ પ્રકારના આયુષ્યનો બંધ કરે છે.
નરક અને તિર્યંચનું આયુષ્ય તો વ્રત અને શીલરહિત જીવો બાંધે, પણ તેમાં સર્વેષામ્ કહીને મનુષ્ય અને દેવગતિને પણ માનવામાં આવી છે. તેનું કારણ એમ હોઈ શકે કે પશુપક્ષી મરીને મનુષ્ય કે દેવગતિ પામે છે. તેઓ શીલ અને વ્રતરહિત હોય છે. વળી યોગાનુયોગ દુઃખ સહીને એવા પ્રકારની નિર્જરા થતી હોવાથી તેઓ મનુષ્ય કે દેવગતિમાં જઈ શકતા હોય છે. મનુષ્ય શીલ અને વ્રતરહિત હોય પરંતુ પરોપકારાદિ કાર્યથી આવી ગતિ અપેક્ષાએ. બાંધી શકે. અથવા યુગલિકો વ્રત રહિત હોવા છતાં દેવાયુ બાંધે છે. તે અપેક્ષાએ આ કથનને માની શકાય.
શીલ : વ્રતનો પ્રકાર છે, પંચ વ્રતોને યોગ્ય રીતે પાળવા. કષાયનો ત્યાગ તે પણ શીલ છે. “શીલ”માં અધ્યાત્મજીવનને યોગ્ય સર્વ ગુણોનો સમાવેશ થાય છે.
દેવગતિના આયુષ્યના આસવો सरागसंयम-संयमासंयमाऽकामनिर्जरा-बालतपांसि दैवस्य 5-२० સરાગસંયમ-સંયમાયમાડકામનિર્જરા-બાલતપસિદેવસ્ય ૬-૨૦ સરાગસંયમ-સંયમસંયમાડકામનિર્જરા-બાલતપસિદેવસ્ય -૨૦
સરાગ સંયમ, સંયમસંયમ, અકામનિર્જરા અને બાલતપ આદિ એ દેવાયુના આગ્નવો છે. ૧. હિંસાદિ પાંચ મહાન દોષોથી મુક્ત થવારૂપ સંયમ લીધા છતાં જ્યારે કષાયના અલ્પ અંશો બાકી રહે છે તેને સરાગ સંયમ કહે છે. ૨. હિંસાદિ વ્રતોનું અલ્પાંશે પાલન તે સંયમસંયમ, દેશવિરતિ.
૨૦૨ જ તત્ત્વમીમાંસા
અપ
કરવા રાજકીય
જનતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org