________________
પરિગ્રહ : આ વસ્તુ મારી છે તેવું મમત્વ, મૂછ. હું તેનો માલિક છું તેવો સંકલ્પરૂપ અહ, આવા પરિણામની તીવ્રતા, નરકગતિના આગ્નવ
---
છે.
ના માનતા
wwwઅમારા કામના માતા
Wowwwwwwwwwwwwwwwwwww
આ ઉપરાંત માંસાહાર, પંચેન્દ્રિય જીવોની હિંસા, રૌદ્રધ્યાનના પરિણામ નરકગતિમાં લઈ જનારા આસ્રવો છે.
તિર્યંચગતિના આયુષ્યના આસ્રવો માયા સૈનિચ -૧૭ માયા તૈર્યગ્યાનસ્ય ૬-૧૭
માય તૈર્યથોનસ્ય -૧૭ માયા તિર્યંચ આયુષ્યનો આસવ છે. છળ-પ્રપંચ, કુટિલભાવ માયા છે. માયા સહિત વ્યવહાર કરવો. વિપરીત ધર્મોપદેશ કરી માયા સેવવી, કે જેનાથી અન્ય જીવો ઠગાય. આર્તધ્યાન કરવું. તે તિર્યંચગતિના આગ્નવો છે.
મનુષ્યગતિના આગ્નવો अल्पारम्भ-परिग्रहत्वं-स्वभावमार्दवाऽऽर्जवं च मानुषस्य -१८ અલ્પારંભ-પરિગ્રહવં-સ્વભાવમાર્દવાડડર્નવં ચ માનુષસ્ય ૬-૧૮ અલ્પ-આરંભ-પરિગ્રહવં સ્વભાવમાર્દવઆર્જવ ચ માનુષસ્ય
૬-૧૮ અલ્પઆરંભ, અપરિગ્રહ, સ્વાભાવિક મૃદુતા, સ્વાભાવિક સરળતા એ મનુષ્યગતિના આગ્નવો છે.
આરંભ પરિગ્રહની અલ્પતા, નમ્રતા અને સરળતા જેવા સ્વાભાવિક ગુણો, વિષય, કષાયની મંદતા, દેવગુરુભક્તિ, ધર્મધ્યાનનું સેવન મનુષ્યગતિના આગ્નવો છે.
અધ્યાય : ૬ • સૂત્ર : ૧૭-૧૮ : ૨૦૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org