________________
જીવ અધિકરણના ૧૦૮ ભેદો आधे संरम्भ-समारम्भारम्भ-योग-कृत-कारितानुमत
कषायविशेषैस्त्रिस्त्रिश्चतुश्चैकशः આદ્ય સંરંભ-સમારંભારંભ યોગ-કૃત-કારિતાનુમત
કષાયવિશેઐસ્ત્રિટ્વિસ્ત્રિશ્ચતુશ્ચકશઃ આદ્ય સંરંભ-સમારંભ-આરંભ-યોગ-કૃત-કારિતઅનુમત-કષાય-વિશેષેઃ ત્રિઃ ત્રિઃ ત્રિઃ ચતુઃ ચ ઐકશઃ દ-૯
સંરંભ, સમારંભ, આરંભ ત્રણ યોગ; કૃત, કારિત, અનુમત ચાર કષાય આ સર્વના સંયોગથી જીવાધિકરણના ૧૦૮ ભેદ છે. સંરંભ, સમારંભ, આરંભ મન વચન કાયાના યોગ
به به ام
જીવવીર્યની ફુરણાથી કરે છે, કરાવે છે, અનુમોદે છે ૩
به
= ૨૭
X
૪
તેમાં ક્રોધ, માન, માયા, લોભ ૪ નિમિત્ત બને છે
કુલ ૧૦૮ સંરભ = સંસારી જીવનો હિંસાદિ ક્રિયાનો સંકલ્પ-આવેશ. . સમારંભ = સંકલ્પ પૂર્ણ કરવા સામગ્રી ભેગી કરવી.
આરંભ = સંકલ્પ પ્રમાણે હિંસાદિની ક્રિયા કરવી.
કૃત =કરવું. કારિત = કરાવવું. અનુમત = સંમતિ આપવી, પ્રશંસા કરવી.
અધ્યાય : ૬ • સૂત્ર : ૯ + ૧૯૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org