________________
સંસારના પરિભ્રમણની જડ છે તેમ જાણો.
પ્રથમ ગુણસ્થાનકથી દસમા ગુણસ્થાનક સુધી કષાયોદય હોવાથી સાંપરાયિક આસ્રવ છે અને ૧૧થી ૧૩ ગુણસ્થાનક સુધી ઈર્યાપથ આગ્નવ છે. ચૌદમા ગુણસ્થાનકે યોગનો અભાવ થાય છે. इन्द्रिय-कषायाव्रत-क्रियाः पञ्च-चतुः पञ्च
પવિંશતિ-સંસ્થાઃ પૂર્વી મેવાડ - ઈન્દ્રિય-કષાયાવ્રત-ક્રિયાઃ પચ્ચ-ચતુ-પચ્ચ
પંચવિંશતિ-સંખ્યાઃ પૂર્વસ્ય ભેદાઃ ૬-૬ ઇન્દ્રિય-કષાય-અવ્રત-ક્રિયાઃ પંચ-ચતુઃ પંચ
પંચવિંશતિ-સંખ્યાઃ પૂર્વસ્ય ભેદાઃ દદ પાંચ ઇન્દ્રિયો, ૪ કષાય, પ અવ્રત, ર૫ ક્રિયા એમ કુલ ૩૯ અને ૩ યોગ ભેળવતાં સાંપરાયિક આસવના ૪૨ ભેદ છે.
ઇન્દ્રિય : પાંચ ઈદ્રિયોનું સ્વરૂપ અધ્યાય ૨, સૂત્ર ૨૦માં જોવું. ઇન્દ્રિયોની પદાર્થ પ્રત્યેની રાગદ્વેષ (સુખદુઃખ)યુક્ત પ્રવૃત્તિ દ્વારા સાંપરાયિક આસ્રવ થાય છે. રાગાદિ રહિત ઇન્દ્રિયોની પ્રવૃત્તિ ઇર્યાપથ આસ્રવ બને છે જે મુખ્યત્વે કેવળી ભગવંતને હોય છે.
કષાય : કષાયનું સ્વરૂપ અધ્યાય ૮ના ૧૦મા સૂત્રમાં આવશે.
અવતઃ પાંચ અવ્રતનું વર્ણન અધ્યાય ૭માં સૂત્ર ૮થી ૧૨ સૂત્રોમાં આપવામાં આવશે.
૨૫ ક્રિયાઓનું વર્ણન નીચે મુજબ છે.
(૧) સમ્યકત્વક્રિયા - સમ્યકત્વયુક્ત જીવની દેવગુરુસંબંધી નમસ્કાર, પૂજા, સ્તુતિ, સત્કાર, સન્માન, દાન, વિનય, વૈયાવચ્ચ વગેરે ક્રિયા. આ ક્રિયા સમ્યક્ત્વની પુષ્ટિ તથા શુદ્ધિ કરે છે. આ ક્રિયાથી સાતાવેદનીય, દેવગતિ વગેરે પુણ્યકર્મનો આસ્રવ થાય છે.
૧૮દ જ તત્ત્વમીમાંસા
( ૪૪બ છે.
-
-
--
-
-
--
-
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org