________________
૩૦ મુહૂર્ત
= ૧ દિવસ (અહોરાત્ર)
૧૫ દિવસ (અહોરાત્ર) = ૧ પક્ષ
૨ પક્ષ = ૧ માસ
૬ માસ = ૧ અયન (ઉત્તરાયણ કે દક્ષિણાયન)
૨ અયન (=૧૨ માસ) = ૧ વર્ષ
૮૪ લાખ વર્ષ = ૧ પૂર્વાંગ
પૂર્વાંગ×પૂર્વાંગ = ૧ પૂર્વ [અથવા ૭૦૫૬0000000000 વર્ષ
= ૧ પૂર્વ]
અસંખ્ય વર્ષ = ૧ પલ્યોપમ.
૧૦ કોડાકોડિ પલ્યોપમ = ૧ સાગરોપમ
૧૦ કોડાકોડી સાગરોપમ
૧ ઉત્સર્પિણી કે ૧ અવસર્પિણી
૧ ઉત્સર્પિણી અને૧ અવસર્પિણી (૨૦ કો. કો. સા.) = ૧
કાળચક્ર
--
અનંત કાળચક્ર = એક પુદ્ગલ પરાવર્ત
ગુણનું લક્ષણ
द्रव्याश्रया निर्गुणा गुणाः
દ્રવ્યાશ્રયા નિર્ગુણા ગુણાઃ દ્રવ્યાશ્રવ્યાઃ નિર્ગુણાઃ ગુણાઃ
જે દ્રવ્યમાં સદા રહે અને સ્વયં ગુણોથી રહિત હોય તે ગુણ.
Jain Education International
૫-૪૦
૫-૪૦
૫-૪૦
ગુણ : દ્રવ્યમાં સદા સર્વ પ્રદેશે વ્યાપીને રહે. તે આત્મામાં જ્ઞાનાદિ રૂપે અને પુદ્ગલમાં સ્પર્શાદ રૂપે ગુણ સહભાવી છે. પર્યાયો : તે પણ દ્રવ્યમાં રહે છે, પણ તે સદા ટકતી ન હોવાથી ગુણ રહિત છે. ગુણની વ્યક્તિ તે પર્યાય છે. પર્યાય ક્રમભાવી છે. આથી દ્રવ્યદૃષ્ટિએ વ્યક્તિરૂપ ગુણને નિર્ગુણ (ગુણોરહિત) કહે છે.
૧૭૬ ૪ તત્ત્વમીમાંસા
For Private & Personal Use Only
www.jainelibrary.org