________________
M
sandeep
AMAMAMMAMMMMMMMMMMMM
અધર્માસ્તિકાય આદિમાં ગતિ-સ્થિતિ અસાધારણ ગુણ વિષે જાણવું.
પુદ્ગલ દ્રવ્ય મૂર્તિ (રૂપી) હોવાથી તેના ગુણ ગુરુલઘુ (ભારે-હલકો) તથા પર્યાય પણ ગુરુ લઘુ જાણવી. બાકીના અમૂર્ત (અરૂપી) દ્રવ્યોના ગુણપર્યાય અગુરુલઘુ કહેવાય છે.
કાળનું નિરૂપણ कालश्चेत्येके
૫-૩૮ કાલÀત્યેકે
પ-૩૮ કાલઃ ચ ઈતિ-એકે પ-૩૮ કેટલાક આચાર્યો કાળને પણ દ્રવ્ય તરીકે માને છે. અગાઉના શ્લોકમાં કાળને સ્વતંત્ર દ્રવ્ય તરીકે ગણવામાં આવ્યું નથી. છતાં કેટલાક આચાર્યો કાળને દ્રવ્ય તરીકે સ્વીકારે છે, તેથી તેનું અહીં નિરૂપણ કર્યું છે. •
દ્રવ્ય ગુણ પર્યાય યુક્ત હોય છે. તે લક્ષણ કાળમાં ન હોવાથી તેને સ્વતંત્ર દ્રવ્ય માન્યું નથી. છતાં જગતની સ્થિતિમાં થતું પરિવર્તન, નવાજૂનાનો વ્યવહાર, નાનામોટાનો વ્યવહાર. ત્રણ કાળ કે આરાનો ક્રમ વગેરે કાળ વગર ઘટી શકતું નથી. તે પરિણમન કે જે વર્તન કહેવામાં આવે છે તે કાળનું કાર્ય છે. એથી એમ માનવું રહ્યું કે કાળ જેવી વસ્તુ જગતમાં છે.
સિડનત્તાનમઃ ૫-૩૯ સોડનત્તસમયઃ ૫-૩૯
સ: અનાસમયઃ પ-૩૯ કાળ અનંત સમય પ્રમાણ છે. સમય એ કાળની પર્યાય છે, તે વર્તમાનમાં ભલે એક હોય પણ ભૂતકાળ કે ભાવિકાળની અનંત પર્યાયો હોય છે આથી કાળને અનંત સમયવાળો કહ્યો છે.
જ
૧૭૪ ૨ તત્ત્વમીમાંસા
થક પર
wwwwwwwwww wwwwwwww w
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org