________________
તો કોઈ વખત સ્નિગ્ધ ગુણ રૂક્ષને સ્નિગ્ધરૂપે પરિણમાવે છે. દા. ત. દ્વિગુણરૂક્ષનો દ્વિગુણ સ્નિગ્ધની સાથે બંધ થતાં કોઈ વખત દ્વિગુણ રૂક્ષ દ્વિગુણ સ્નિગ્ધને દ્વિગુણ રૂક્ષરૂપે પરિણમાવે છે, એટલે કે દ્વિગુણ રૂક્ષરૂપે કરી નાખે છે. અને કોઈ વખત દ્વિગુણ સ્નિગ્ધ દ્વિગુણ રૂક્ષને દ્વિગુણ સ્નિગ્ધરૂપે પરિણમાવે છે.
જેમાં ગુણો (જીવમાં સદા રહેનારા જ્ઞાનાદિ અને પુદ્ગલમાં સ્પર્ધાદિ લક્ષણો) અને પર્યાયો ઉત્પન્ન થનારા તથા નાશ પામનારા ધર્મો) હોય તે દ્રવ્ય.
જેમાં ગુણ અને પર્યાય હોય તે દ્રવ્ય કહેવાય છે.
ગુણ વસ્તુમાં સદા રહેનારાં ધર્મો – પરિણામો જેમકે જીવમાં ધર્મ, ચેતન્ય પુદ્ગલનો ધર્મ સ્પદિ વગેરે.
પર્યાય ઉત્પન્ન થનારા અને નાશ થનારા ધર્મો (પરિણામો) જીવમાં જ્ઞાનોપયોગ, પુદ્ગલમાં સ્પર્શદ પર્યાયો (અવસ્થા).
*
દ્રવ્યમાં ધર્મો બે પ્રકારના છે ૧. સદા, પૂરા ભાગમાં રહેનારા તે ગુણ, અને જે ઉત્પન્ન થાય અને નાશ પામે તે પરિણામને પર્યાય કહે છે.
=
=
गुणपर्यायवद् द्रव्यम्
૫-૩૭
ગુણ-પર્યાયવ ્ દ્રવ્યમ્ ૫-૩૭ ગુણ-પર્યાય-વદ્ દ્રવ્યમ્ ૫-૩૭
-
જે પરિણામો દ્રવ્યોમાં સદા રહે છે તે સહભાવી છે. તે ગુણ છે આત્મદ્રવ્યનો, પરિણામ ચૈતન્ય છે. સૂર્ય અને પ્રકાશની જેમ સદા રહે છે. તેમ રૂપ, રસ, ગંધ, સ્પર્શ વગેરે પુદ્ગલની સાથે નિરંતર હોય
છે.
Jain Education International
દ્રવ્યમાં કેટલા ધર્મો (પરિણામ) ક્યારેક હોય ક્યારેક ન હોય કેટલાક ક્રમભાવી ઉત્પાદ અને વિનાશશીલ હોય છે તે પર્યાય કહેવાય છે.
૧૭૨ ૨ તત્ત્વમીમાંસા
For Private & Personal Use Only
www.jainelibrary.org