________________
તેમ જેટલા પુદ્ગલોમાં એકગુણ સ્નિગ્ધ કે સક્ષમ સ્પર્શ હોય તે પુદ્ગલોમાં ગુણસમાનતા છે. સરખા ગુણવાળા બધા પુદ્ગલો ગુણની દૃષ્ટિએ સામ્ય ધરાવે છે.
પણ એકગુણ પુદ્ગલ અને દ્વિગુણ પુલમાં પરસ્પર ગુણસામનો અભાવ છે. બંનેમાં નિષ્પ સ્પર્શ હોવા છતાં તે સરખા કહેવાય પણ સંખ્યાથી સમાન ન કહેવાય. એકગુણ સ્નિગ્ધ પુલ પરસ્પર સદૃશ - સરખા ન કહેવાય, પણ સમાન કહેવાય. ગુણથી સરખા હોય પણ ભાગથી (સંખ્યાથી) અસમાન હોય છે. એટલે ગુણની સમાનતા હોય તો સરખા પુદ્ગલોનો બંધ થતો નથી.
બંધના વિષયમાં ત્રીજો પવાદ
ધાિનાં તુ પ-૩૫ દ્વયધિકાદિ ગુણાનાં તુ પ-૩૫
દ્વિ-અધિકન્યૂણાનાં તુ પ-૩૫ સદૃશ (સરખા) પુદ્ગલોમાં વૈષમ્ય હોવા ઉપરાંત દ્વિગુણ વગેરે સ્પર્શથી અધિક હોય તો પરસ્પર બંધ થાય.
પુદ્ગલો સ્નિગ્ધ એટલે સરખા હોય પણ એકગુણ (ભાગ) સમાનતા ન હોય તો બંધ ન થાય. જેમકે ચતુર્ગુણ સ્નિગ્ધ પુદ્ગલનો પંચગુણ નિગ્ધ પગલો સમાન નથી, વધઘટ છે માટે બંધ ન થાય. ચતુર્ગુણ રૂક્ષ પુલનો પંચગુણ સ્નિગ્ધ પુદ્ગલો સાથે બંધ ન થાય.
એકગુણ વૈષમ્યને (અસમાનતા) બદલે દ્વિગુણ, ત્રિગુણ કે અધિક ગુણ વૈષમ્ય હોય તો બંધ થાય. જેમ કે ચતુર્ગુણ નિગ્ધ પુદ્ગલનો પગુણ સ્નિગ્ધ પુદ્ગલ સાથે બંધ થાય. કારણ કે તેમાં દ્વિગુણ વૈષમ્ય છે. તેમ અધિક અનંતગુણ સુધી ગુણવૈષમ્યથી બંધ થાય. તે પ્રમાણે રૂક્ષસ્પર્શ માટે પણ સમજવું.
સમનો અર્થ સંખ્યાની સમાનતા, સદુશ = સરખા તે સ્નિગ્ધ-સ્નિગ્ધ સ્પર્શાદિથી સમજવા.
૧૭૦ જ તત્ત્વમીમાંસા
-
-
-
-
- -
-
0
jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org