________________
બે જ પરમાણુ રહે તો તે કચણુક અંધ બની જાય.
જેમ સંઘાતમાં એકીસાથે એક એક અણુ જ જોડાય એવો નિયમ નથી, તેમ ભેદમાં પણ એક એક અણુ જ છૂટો થાય એવો નિયમ નથી. અનંતાણુક વગેરે સ્કંધોમાંથી કોઈ વાર એક, કોઈ વાર બે, કોઈ વાર ત્રણ, એમ યાવત્ કોઈ વાર એકસાથે માત્ર બે અણુઓને છોડીને બધા જ અણુઓ છૂટા પડી જાય અને તે સ્કંધ યણુક બની જાય.
(૩) સંઘાત-ભેદ એટલે એક જ સમયે છૂટું થવું અને ભેગું થવું. જે સ્કંધમાંથી એક, બે વગેરે પરમાણુઓ છૂટા પડે અને તે જ સમયે બીજા એક, બે વગેરે પરમાણુઓ જોડાય તે સ્કંધની ઉત્પત્તિ સંઘાત-ભેદથી થાય.
પરમાણની ઉત્પત્તિ भेदादणुः
પ-૨૭
પ-૨૭
નાના નાના
ભેદાદણ ભેદા-અણુ
પ-૨૭ પરમાણુ સ્કંધના ભેદથી જ ઉત્પન્ન થાય છે. પરમાણુ પુદ્ગલનો અંતિમ અંશ છે. સંઘાત થતાં તે અંતિમ અંશ તરીકે મટીને સ્કંધ રૂપે બને છે. એટલે અણુની ઉત્પત્તિ સંઘાતથી થતી જ નથી, એથી સંઘાત ભેદથી પણ ઉત્પત્તિ થતી નથી. જ્યારે સ્કંધમાંથી પરમાણુ છૂટો પડે ત્યારે જ પરમાણુની ઉત્પત્તિ થાય છે.
ત્રણ કારણોમાંથી કયા કારણથી ઉત્પન્ન થયેલા સ્કંધો भेद-संघाताभ्यां चाक्षुषाः
૫-૨૮ ભેદ-સંઘાતાભ્યાં ચાક્ષુષાર ૫-૨૮ ભેદ-સંઘાતાભ્યાં ચક્ષુષાઃ
૫-૨૮ ભેદ અને સંઘાત એમ ઉભયથી ઉત્પન્ન થયેલા સ્કંધો જ ચાક્ષુષ (ચક્ષુથી ગ્રાહ્ય) બને છે, એટલે કે ચક્ષુથી જોઈ શકાય છે.
૧૬૪ જ તત્ત્વમીમાંસા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org