________________
મહાન શાયરો ના
જ હોય છે. સ્કંધોમાં પણ દરેક સ્કંધમાં શબ્દાદિ પર્યાયો હોય એવો નિયમ નહિ. જ્યારે સ્પર્ધાદિ પર્યાયો તો દરેક પરમાણમાં અને દરેક સ્કંધમાં અવશ્ય હોય. આ વિશેષતાનું સૂચન કરવા અહીં બે સૂત્રોની રચના કરી છે.
સ્થૂળતા ક્વળ સ્કંધોમાં જ હોય છે. આથી સ્થૂળતાનું નિરૂપણ આ સૂત્રમાં જ કરવું જોઈએ. સૂક્ષ્મતા સ્થૂળતાના પ્રતિપક્ષ તરીકે છે, અને લોકવ્યાપી અચિત્ત મહાત્કંધ વગેરેમાં હોતી નથી એ જણાવવા પૂલતાની સાથે સૂક્ષ્મતાનું પણ નિરૂપણ આ સૂત્રમાં કરવામાં આવ્યું છે.
પુદ્ગલના મુખ્ય બે ભેદો ૩ખવઃ ન્યાશ્ચ ૫-૨૫ અણવઃ સ્કન્ધાશ્ચ પ-૨૫
અણવઃ સ્કન્ધાઃ ચ પ-૨૫ પુદ્ગલના પરમાણુ અને સ્કંધ એમ મુખ્ય બે ભેદો છે. પરમાણુ એટલે પુદ્ગલનો છેલ્લામાં છેલ્લો અંશ. માટે જ તેને પરમ-અંતિમ અણુ-અંશ=પરમાણુ કહેવામાં આવે છે. આમ પરમાણુ પુદ્ગલનો અવિભાજ્ય (જેના કેવલી પણ બે વિભાગ ન કરી શકે તેવો) અંતિમ વિભાગ છે. એનાથી નાનો વિભાગ હોતો જ નથી. એના આદિ, મધ્ય અને અંત પણ એ પોતે જ છે. અબદ્ધ-છૂટો જ હોય છે. એના પ્રદેશો હોતા નથી. એ પોતે જ એક પ્રદેશરૂપ છે.
સ્કંધ એટલે પરસ્પર જોડાયેલા બે વગેરે પરમાણુઓનો જથો. આ સ્કંધો સૂક્ષ્મ પરિણામવાળા અને બાદર પરિણામવાળા એમ બે પ્રકારના છે. સૂક્ષ્મ પરિણામવાળા સ્કંધો આંખોથી દેખાતા નથી, બાદર પરિણામવાળા સ્કંધો જ આંખો દેખાય છે. આથી દૃશ્યમાન ઘટાદિ સર્વ સ્કંધો બાદરપરિણામી છે.
સ્કંધોમાં સ્પર્ધાદિની વિચારણા : બાદર પરિણામવાળા સ્કંધોમાં આઠેય પ્રકારનો સ્પર્શ અને સૂક્ષ્મ પરિણામવાળા સ્કંધોમાં ચાર પ્રકારનો સ્પર્શ હોય છે. મૃદુ અને લઘુ એ બે સ્પર્શી નિયત હોય છે. અન્ય બે
WWUNASUMMANSOMMAMSANMAMA MAMAMMMMMMMMMSASANOMMON
oooooooooooo
જહાજના જાજવાબદાર
કરસના અન્ય
૧દર જ તત્ત્વમીમાંસા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org