________________
wwwwwww
તે કાર્ય સિદ્ધ થાય છે. બંનેના લક્ષણની શક્તિ સ્વતંત્ર છે.
જેમકે માછલામાં ગતિ કરવાની અને સ્થિતિ થવાની સ્વયં શક્તિ છે. પણ ચાલવામાં પાણી અને સ્થિર થવામાં જમીનની જરૂર રહે છે. તેમ જીવપુદ્ગલમાં ગતિ અને સ્થિતિ કરવાની શક્તિ હોવા છતાં તેમ થવામાં અનુક્રમે ઘર્માસ્તિકાય અને અધર્માસ્તિકાયની સહાય લેવી પડે છે. અર્થાત નિમિત્તની જરૂર રહે છે. તેથી તો જીવ અને પુદ્ગલની ગતિસ્થિતિ અલોકાકાશમાં થતી નથી. કારણ કે ત્યાં આ બે દ્રવ્ય નથી.
સ્વશક્તિ અંતરંગ કારણ છે, નિમિત્ત બાહ્ય કારણ છે. અન્યોન્ય કારણો મળે ત્યારે કાર્ય સિદ્ધ થાય. સોનાની લગડીમાં વીંટી આદિ આકારની પરિણમન શક્તિ છે. પણ તેમાં જીવનો વિકલ્પ, અને અન્ય સાધનોની હાજરી જરૂરી છે. તેમ જીવ તથા પુદ્ગલને ગતિ અને સ્થિતિ થવામાં ધર્માસ્તિકાય તથા અધર્માસ્તિકાય નિમિત્ત છે.
માાિશાવાદ: પ-૧૮ આકાશસ્સાવગાહઃ ૫-૧૮
આકાશસ્ય અવગાહઃ - ૫-૧૮ આકાશનો અવગાહ (જગા) આપવો તે ઉપકાર કાર્ય છે.
ધર્માસ્તિકાય આદિ ચાર દ્રવ્યોને જગા આપવી તે આકાશનો સ્વભાવ-લક્ષણ છે.
शरीर-वाङ्-मनः-प्राणापानाः पुद्गलानाम् પ-૧૯ શરીર-વાડુ-મનઃ-પ્રાણાયાના પુદ્ગલાનામ્. ૫-૧૯ શરીર-વા-મનઃ-પ્રાણાપાના પુદ્ગલાના ૫-૧૯
• શરીર, વાણી, મન પ્રાણાપાન (શ્વાસોચ્છવાસ) એ પુદ્ગલનાં ઉપકાર-કાર્ય છે. શરીરઃ પાંચ છે. અધ્યાય ૨-૩૭ સૂત્રમાં તેનું વર્ણન આવી ગયું
Wowowwwwwwwwwwwwwwwwwwwwwwww
w wwwwwwwwww
wwwwwwwwwwwwwwwwwwww
અધ્યાય : ૫ • સૂત્ર : ૧૮-૧૯ ૪ ૧૪૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org