________________
.
.
.
.....
.
.
.
..
.
...
.
----------
..-----------
ક
કાન
'લોકાકાશના એક પ્રદેશથી આરંભી લોકાકાશના અસંખ્ય પ્રદેશો પ્રમાણ પુદ્ગલ દ્રવ્ય (સ્કંધ) અનિયત રૂપે રહે છે.
પુદ્ગલ દ્રવ્યો વ્યક્તિરૂપે અનેક છે તેથી દરેક દ્રવ્ય (સ્કંધો)નું સ્થિતિક્ષેત્ર પ્રમાણ ભિન્ન ભિન્ન છે. કોઈ પુદ્ગલ દ્રવ્ય એક પ્રદેશથી માંડીને અસંખ્યાત પ્રદેશોમાં રહે છે. સંખ્યાત કે અસંખ્યાત પ્રદેશવાળા સ્કંધો અનુક્રમે એક-બે કે સંખ્યાત અને અસંખ્યાતવાળા પ્રદેશોમાં રહી શકે છે. અનંત પ્રદેશવાળા સ્કંધો એક-બે, ત્રણ, સંખ્યાત કે અસંખ્યાત પ્રદેશોમાં રહી શકે છે.
असङ्घयभागादिषु जीवानाम् પ-૧૫ અસંખે ભાગાદિષુ જીવાનામ્ પ-૧૫ અસંખ્યયભાગ-આદિપુ જીવાનામ્ પ-૧૫
લોકાકાશના અંગુલના અસંખ્યાતમા ભાગથી આરંભી સંપૂર્ણ લોકાકાશ સુધી જીધદ્રવ્ય રહે છે.
પુદ્ગલોનો અત્યંત સૂક્ષ્માતિસૂક્ષ્મ થવાનો સ્વભાવ છે. અને આકાશનો એવી રીતે અવગાહ-જગા આપવાનો સ્વભાવ છે, તેથી એક પ્રદેશ પર એકથી માંડીને સંખ્યાત અસંખ્યાત કે અનંતપ્રદેશી ઢંધો રહી શકે છે.
શ-સંતા-વિતામ્યાં વીવતું ૫-૧૬ પ્રદેશ સંહાર-વિસર્ગાભ્યાં પ્રદીપવતુ ૫-૧૬ પ્રદેશ સંહાર-વિસર્ગાભ્યાં પ્રદીપવતુ ૫-૧૬
જીવ પ્રદેશો દીપકની જેમ સંકોચ – વિસ્તાર થવાથી જીવની ભિન્ન ભિન્ન અવગાહના થાય છે. જેમ એક ઓરડામાં હજારો દીપકોનું તેજ ફેલાયેલું રહે છે, તે
અધ્યાય : ૫ • સૂત્રઃ ૧૫-૧૬ ૧૪૭
-
-
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org