________________
૫-૧૨
૫-૧૨
લોકાકાશે અવગાહ:
૫-૧૨
ધર્માસ્તિકાય આદિ ચાર દ્રવ્યો લોકાકાશમાં રહેલાં છે.
लोकाकाशेऽवगाहः લોકાકાશેડવગાહ:
આકાશના બે ભેદ છે :
૧. લોકાકાશ : જેમાં ધર્માસ્તિકાય આદિ સર્વ દ્રવ્યો રહેલાં છે. ૨. અલોકાકાશ : જેમાં ધર્માસ્તિકાય આદિ કોઈ દ્રવ્ય નથી. તેથી અલોકાકાશમાં કોઈ જીવ કે પુદ્ગલ ગતિ કે સ્થિતિ કરી શકતું નથી.
સિદ્ધ ભગવંતો કે ઇન્દ્રાદિ ગમે તેવા શક્તિયુક્ત હોય તો પણ ધર્માસ્તિકાય આદિ દ્રવ્યોના અભાવે અલોકાકાશમાં જઈ શકતા નથી.
વ્યવહારદૃષ્ટિએ આ સર્વ દ્રવ્યોને આકાશ એ આધાર છે, પરંતુ નિશ્ચયદૃષ્ટિએ દરેક દ્રવ્યો સ્વપ્રતિષ્ઠિત છે. આકાશથી મોટા પરિમાણવાળું કોઈ દ્રવ્ય નથી, તેથી વાસ્તવમાં બંને દૃષ્ટિએ આકાશને કોઈ આધાર નથી. તે સ્વપ્રતિષ્ઠિત છે.
धर्माधर्मयोः कृत्स्ने ધર્માધર્મયોઃ કૃત્ને
ધર્મ-અધર્મયોઃ કૃત્સ્ન
ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય સંપૂર્ણ લોકાકાશમાં
રહેલા છે.
૫-૧૩
૫-૧૩
૫-૧૩
ધર્માસ્તિકાય તથા અધર્માસ્તિકાય સંપૂર્ણ લોકવ્યાપી છે. લોકાકાશનો એક પણ પ્રદેશ એવો નથી કે જ્યાં એ બે દ્રવ્યો ના હોય, તેથી તેમના પ્રદેશો લોકાકાશ પ્રમાણ સમાન છે. અર્થાત્ ત્રણે દ્રવ્યો અસંખ્યાત પ્રદેશોવાળાં છે.
૫-૧૪
૫-૧૪
૫-૧૪
Jain Education International
एकप्रदेशादिषु भाज्यः पुद्गलानाम् એકપ્રદેશાદિષ ભાજ્યઃ પુદ્ગલાનામ્ એકપ્રદેશ-આદિપુ ભાજ્યઃ પુદ્ગલાનામ્
૧૪૬ ૪ તત્ત્વમીમાંસા
For Private & Personal Use Only
www.jainelibrary.org