________________
--
--
---
--------
ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાયના અસંખ્યાત પ્રદેશો છે.
વસ્તુ સાથે જોડાયેલો નિર્વિભાજ્ય સૂક્ષ્મ અંશ તે પ્રદેશ છે, તે ઉક્ત બે દ્રવ્યોમાં અસંખ્યાત અસંખ્યાત છે. આ બંને દ્રવ્યો અખંડ સ્કંધરૂપ છે. તે અલગ થતાં નથી. તે તેની વિશેષતા છે.
નવી ૨ ૫-૮ જીવસ્ય ચ ૫-૮
જીવસ્ય ચ ૫-૮ પ્રત્યેક જીવના અસંખ્યાત પ્રદેશો છે. જીવ દ્રવ્ય વ્યક્તિરૂપે અનંત છે. પ્રત્યેક જીવ-વ્યક્તિ રૂપે એક અખંડ વસ્તુ છે. અને સર્વ જીવો અસંખ્યાત પ્રદેશ છે. પછી નાનું જંતુ હોય કે મોટું પ્રાણી હોય કારણ કે જીવ પુગલના સંયોગથી સંકોચ-વિસ્તારની શક્તિ ધરાવે છે. પરંતુ અસંખ્યાત પ્રદેશની મર્યાદામાં રહે છે.
आकाशस्यानन्ताः ૫-૯ આકાશમ્યાનન્તા: પ-૯
આકાશસ્ય અનન્ના: પ-૯ આકાશ અનંત પ્રદેશ છે. આકાશના બે ભાગ છે. લોકાકાશ અને અલોકાકાશ. તે બંને પ્રદેશોની અપેક્ષાએ આકાશ અનંતપ્રદેશ છે. પરંતુ બંનેના પ્રદેશોની વિચારણાની અપેક્ષાએ લોકાકાશ અસંખ્યાત પ્રદેશી અને અલોકાકાશ અનંત પ્રદેશ છે. લોકાકાશ કરતાં અલોકાકાશ ઘણું વિસ્તીર્ણ છે.
सङ्घयेयाऽसङ्घयेयाश्च पुद्गलानाम् પ-૧૦
સંખ્યયાડસંપર્વેયા પુદ્ગલાનામુ પ-૧૦ * સંખ્યય-અસંખ્યયાઃ ચ પગલાનામ્ પ-૧૦
૧૪૪ તત્ત્વમીમાંસા
wwww
WAARMAWAMAAN
જવાન ના
નાના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org