________________
જ
,
જા
-
RAMANMAR
WANAUMAMAMINAMAMAMARAAN
પ્રદેશના સમૂહરૂપ નથી, તે વિષયમાં મતભેદ છે. नित्यावस्थितान्यरूपाणि च
૫-૩ નિત્યાવસ્થિતાન્યરૂપાણિ ચ
પ-૩ નિત્ય-અવસ્થિતાનિ-અરૂપાણિ ચ પ-૩
ધર્માસ્તિકાય આદિ પાંચ દ્રવ્યો નિત્ય અને અવસ્થિત (સ્થિર) છે, તથા પુદ્ગલ સિવાય ચાર અરૂપી છે.
આ ઉપરાંત વસ્તુત્વ, દ્રવ્યત્વ, પ્રમેયત્વ, પ્રદેશત્વ આદિ ગુણો દરેકમાં સમાન છે.
નિત્ય, સ્થિર, અરૂપીપણું પુદ્ગલ સિવાય ચારેમાં સમાન છે.
નિત્યઃ પોતાના સામાન્ય-વિશેષ સ્વરૂપથી શ્રુત થતાં નથી. નિત્ય ગુણ જગતની શાશ્વતતા સૂચવે છે. અવસ્થિત ગુણથી અન્ય સાથે મિશ્રણ થતું નથી. દ્રવ્ય પરિવર્તનશીલ છતાં પોતાના સ્વરૂપમાં સ્થિત છે, અસ્પષ્ટ છે.
અવસ્થિત : પોતાના સ્વરૂપમાં કાયમ રહેવા છતાં બીજા સ્વરૂપે થતાં નથી. જેમકે જીવ અવરૂપે ન થાય.
અરૂપીપણું : રૂપનો અભાવ, સ્પર્ધાદિ રહિત છે, તેથી પુદ્ગલની જેમ ઇન્દ્રિયો દ્વારા આ પદાર્થોનું જ્ઞાન થતું નથી. -
રૂપી દ્રવ્યો रूपिणः पुद्गलाः પ-૪ રૂપિણ પુદ્ગલા પ-૪
રૂપિણ પુદ્ગલા પાંચે દ્રવ્યમાં પુદ્ગલ રૂપી છે, આંખથી જોઈ શકાય તેવું છે. તેમાં સ્પર્શ, રસ, વર્ણ, ગંધ આદિ લક્ષણો છે, જે ઇન્દ્રિયગ્રાહ્ય છે.
૧૪ર જ તત્ત્વમીમાંસા
www
૫-૪
વજન નાના-નાના બાળકન્ડ રનના વાહનવાના
કારક
છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org