________________
મન અને કામ ,
કાયદારાકારના
-
- -
-
- - -
-
- -
-
જમા
દેશઃ વસ્તુનો જેના વિભાગ થઈ શકે તેવો સવિભાજ્ય ભાગ, જેમકે કળી લાડુનો અડધો કે અલ્પ ભાગ. જો તે ભાગ છૂટો પડ્યો હોય ને સ્વતંત્ર હોય તો સ્કંધ. પણ જોડાઈને રહ્યો હોય તો દેશ કહેવાય. મૂળ વસ્તુથી છૂટો પડે તે મૂળ વસ્તુની અપેક્ષા વગર સ્વતંત્ર હોય તો સ્કંધ. પુદ્ગલાસ્તિકાય વિના અન્ય દ્રવ્યોમાંથી વિભાગ છૂટો પડતો નથી. પુદ્ગલાસ્તિકાય સિવાય ચારે દ્રવ્યો સાથે પોતાના પ્રદેશોનો શાશ્વત સંબંધ છે.
પ્રદેશ : વસ્તુ સાથે જોડાયેલો નિર્વિભાજ્ય (જેના બે ભાગ ન થઈ શકે તેવો અંતિમ સૂક્ષ્મભાગ) પરમાણુ મૂળ પદાર્થથી છૂટો પડેલો નિર્વિભાજ્ય અંશ. પ્રદેશ અને પરમાણુ અંતિમ સૂક્ષ્મ અંશ છે. બંનેમાં તફાવત એ છે કે પ્રદેશ મૂળ વસ્તુને જોડાઈને રહે છે, અને જે છૂટો પડેલો નિર્વિભાજ્ય અંશ તે પરમાણુ કહેવાય છે. પ્રદેશ જ છૂટો પડી પરમાણુ નામ ધારણ કરે છે. પ્રદેશ તથા પરમાણુનું કદ સમાન છે. આ પરમાણુ અત્યંત સૂક્ષ્મ હોવાથી નરી નજરે નિહાળી શકાતો નથી. તેથી શાસ્ત્ર દ્વારા શ્રદ્ધાગમ્ય માનવું.
કળિ નીવાશ્વ - ૫-૨ દ્રવ્યાણિ જીવાશ્ચ ૫-૨
દ્રવ્યાણિ જીવાઃ ચા પ-૨ ધર્માસ્તિકાય, અધમસ્તિકાય, આકાશાસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય અને જીવો એ પાંચ દ્રવ્યો છે. આ દ્રવ્યોનાં વિશેષ લક્ષણો:
ધર્માસ્તિકાય – જીવ અને પુદ્ગલને ગતિ સહાયક, એક છે. અધર્માસ્તિકાય – જીવ અને પુદ્ગલને સ્થિતિ સહાયક, એક છે. આકાશાસ્તિકાય – પદાર્થ માત્રને જગા આપવામાં સહાયક, એક છે. પુદ્ગલાસ્તિકાય – રૂપી છે, સ્વર્ણાદિ લક્ષણવાળું છે. અનંત છે. જીવાસ્તિકાય - ચેતના લક્ષણવાળું છે. અનંત છે. અજીવતત્ત્વના ભેદોમાં કાળની ગણના જુદી કરી નથી. વળી તે
અધ્યાય : ૫ • સૂત્ર : ર જ ૧૪૧
ક
...
.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org