________________
પંચમ અધ્યાય
अजीवकाया धर्माधर्माकाशपुद्गलाः અજીવકાયા ધર્માધર્માકાશપુદ્ગલાઃ અજીવકાયા ધર્મ-અધર્મ-આકાશ-પુદ્ગલાઃ
ધર્મ, અધર્મ, આકાશ અને પુદ્ગલ એ ચાર અજીવકાય છે.
અસ્તિકાયના ભેદ
ધર્માસ્તિકાય
અધર્માસ્તિકાય
આકાશાસ્તિકાય
પુદ્ગલાસ્તિકાય
અજીવતત્ત્વ
=
આ ધર્મ અધર્મ પદાર્થ કે દ્રવ્યનાં સૂચક નામો છે. આ ચાર દ્રવ્યો અસ્તિકાય છે. અસ્તિ પ્રદેશ, કાય સમૂહ પ્રદેશોનો સમૂહ તે અસ્તિકાય છે. આ ચાર દ્રવ્યો પ્રદેશોનો સમૂહ છે તેથી અસ્તિકાય કહેવાય છે, તે અજીવ દ્રવ્યો છે. ૧. ધર્માસ્તિકાય, ૨. અધર્માસ્તિકાય, ૩. આકાશાસ્તિકાય, ૪. પુદ્ગલાસ્તિકાય. (જીવ પણ પ્રદેશોનો સમૂહ છે.) તેથી જીવાસ્તિકાય છે. કુલ ૫ દ્રવ્યો અસ્તિકાય છે પણ અહીં અજીવનો વિષય હોવાથી ચા૨ અસ્તિકાયનું સ્વરૂપ સમજાવે
છે.
Jain Education International
૫-૧
૫-૧
૫-૧
સ્કંધ પ્રદેશ, પ્રદેશ
૩
સ્કંધ, દેશ, પ્રદેશ
૩
સ્કંધ, દેશ, પ્રદેશ
૩
સ્કંધ, દેશ, પ્રદેશ, ૪
પરમાણુ
કુલ ૧૩
(કાળ દ્રવ્યનો એકપ્રદેશી ભેદ ઉમેરતાં કુલ ૧૪ થાય)
સ્કંધ : કોઈપણ વસ્તુ-પદાર્થનો સંપૂર્ણ વિભાગ જેમકે કળીનો પૂરો
લાડુ.
૧૪૦ ૪ તત્ત્વમીમાંસા
For Private & Personal Use Only
www.jainelibrary.org