________________
તારા ચતુઃ ૪-૫૧ તારકાણાં ચતુર્ભાગઃ ૪-૫૧
તારકાણાં ચતુર્ભાગઃ ૪-૫૧ તારાઓની ઉત્કૃષ્ટ સ્થિતિ પા [A] પલ્યોપમ છે.
જ્યોતિષ્ક દેવોની જઘન્ય સ્થિતિ નવા વણમાગ ૪-પર જઘન્યા વષ્ટભાગઃ ૪-પર
જઘન્યા તુ અષ્ટભાગઃ ૪-૫૨ તારાઓની જઘન્ય સ્થિતિ ૧/૮ પલ્યોપમ છે. રામ શેષાવાનું ૪-૫૩
ચતુર્ભાગઃ શેષાણામ્ ૪-૫૩ - ચતુર્ભાગઃ શેષાણામ્ ૪-૫૩
શેષ જ્યોતિષ્ક દેવોની જઘન્ય સ્થિતિ છે [ ] પલ્યોપમ છે.
તત્ત્વદોહન ચારે ગતિનું સ્વરૂપ દર્શાવી ગ્રંથકારે ત્રીજા અધ્યાયમાં નારક, મનુષ્ય અને તિર્યંચનું સ્વરૂપ દર્શાવ્યું. હવે ચોથા અધ્યાયમાં દેવલોકનું સ્વરૂપ જણાવે છે.
આ ચારે ગતિમાં જીવોનું આવાગમન તેમના કર્મના લેખ પ્રમાણે થાય છે. એ કર્મ પણ અજ્ઞાનવશ થતાં જીવના પરિણામનું કારણ છે. ચારે ગતિમાં ભૌતિક જગતની દૃષ્ટિએ દેવલોકમાં સુખ છે. આયુષ્ય દીર્ધકાળના છે. શરીર શુચિવાળું છે. છતાં ભાઈ ત્યાં કાળની ફાળ રોકી શકાતી નથી...
' મમ:
-
-
અધ્યાય : ૪ • સૂત્ર : ૫૧-૫૩ ૪ ૧૩૭.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org