________________
-
-
- -
-
-
- -
-
- -
-
-
-
-
-
-
-
-
વ્યંતર દેવોની ઉત્કૃષ્ટ સ્થિતિ परा पल्योपमम् ४-४७ પરા પલ્યોપમન્ ૪-૪૭
પરા પલ્યોપમન્ ૪-૪૭ વ્યંતર દેવોની ઉત્કૃષ્ટ સ્થિતિ એક પલ્યોપમ છે. જ્યોતિષ્ક દેવોની ઉત્કૃષ્ટ સ્થિતિનો અધિકાર ज्योतिष्काणामधिकम् ४-४८ જ્યોતિષ્ઠાણાધિકમ્ ૪-૪૮
જ્યોતિષ્ઠાણામ્ અધિકમ્ ૪-૪૮
જ્યોતિષ્ક દેવોની ઉત્કૃષ્ટ સ્થિતિ કંઈક અધિક એક પલ્યોપમ છે.
ગ્રહ, નક્ષત્ર અને તારાની ઉત્કૃષ્ટ સ્થિતિ આગળ કહેવાના હોવાથી અહીં સૂર્ય અને ચંદ્રની ઉત્કૃષ્ટ સ્થિતિ જણાવી છે. સૂર્યની હજાર વર્ષ અધિક એક પલ્યોપમ અને ચંદ્રની લાખ વર્ષ અધિક એક પલ્યોપમ ઉત્કૃષ્ટ સ્થિતિ છે. ग्रहाणामेकम्
૪-૪૯ ગ્રહાણામેકમ્ ૪-૪૯
ગ્રહાણામ્ એકમ્ ૪-૪૯ ગ્રહોની ઉત્કૃષ્ટ સ્થિતિ એક પલ્યોપમ છે.
नक्षत्राणाभर्धम् ૪-૫૦ નક્ષત્રાણામધૂમ્ ૪-૫૦
નક્ષત્રાણાં અર્ધમ્ ૪-૫૦ નક્ષત્રોની ઉત્કૃષ્ટ સ્થિતિ અડધો પલ્યોપમ છે.
૧૩૬ ૧ તત્ત્વમીમાંસા
www
ગામ
www
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org