________________
તેમાં સર્વ દક્ષિણાધિપતિની ઉત્કૃષ્ટ સ્થિતિ દોઢ પલ્યોપમ છે. ભવનપતિ નિકાયમાં ઉત્તરાર્ધના ઇંદ્રોની ઉત્કૃષ્ટ સ્થિતિ
૪-૩૧
૪-૩૧
૪-૩૧
શેષ ભવનપતિના ઈંદ્રોની સ્થિતિ પોણા બે પલ્યોપમ છે. ભવનપતિ નિકાયના બાકીના ઇંદ્રોની=ઉત્તરાર્ધાધિપતિની ઉત્કૃષ્ટ સ્થિતિ ૧॥ છે.
ભવનપતિ નિકાયના ઈંદ્રોની સ્થિતિમાં અપવાદ
शेषाणां पादोने
શેષાણાં પાદોને
શેષાણાં પાદ-ઉને
असुरेन्द्रयोः सागरोपममधिकं च અસુરેન્દ્રયોઃ સાગરોપમમધિક ચ અસુર-ઇન્દ્રયોઃ સાગરોપમમ્-અધિક ચ
અસુરેન્દ્રોની સ્થિતિ અનુક્રમે એક સાગરોપમ અને
કંઈક અધિક સાગરોપમ છે.
Jain Education International
દક્ષિણાર્ધાધિપતિ ચમરની એક સાગરોપમ અને ઉત્તરાર્ધાધિપતિ બલિની કંઈક અધિક એક સાગરોપમ ઉત્કૃષ્ટ સ્થિતિ છે.
૪-૩૩
सौधर्मादिषु यथाक्रमम् સૌધર્માદિષુ યથાક્રમમ્
૪૩૩
સૌધર્માદિષુ યથાક્રમમ્
૪-૩૩
નીચેના સૂત્રમાં જે સ્થિતિ કહેવાશે તે ક્રમશઃ સૌધર્મ આદિ દેવલોકના દેવોની ઉત્કૃષ્ટ સ્થિતિ છે.
सागरोपमे ૪-૩૪
સાગરોપમે ૪-૩૪ સાગરોપમે ૪-૩૪
અધ્યાય : ૪
.
૪૩૨
૪-૩૨
૪-૩૨
સૂત્ર : ૩૧-૩૪ ૪.૧૩૧
For Private & Personal Use Only
www.jainelibrary.org