________________
સૌધર્મ કલ્પના દેવોની બે સાગરોપમ ઉત્કૃષ્ટ સ્થિતિ છે.
अधिके च
૪-૩૫
અધિકે ચ
૪-૩૫
અધિકે ચ ૪-૩૫
ઈશાન કલ્પના દેવોની કંઈક અધિક બે સાગરોપમ
ઉત્કૃષ્ટ સ્થિતિ છે.
सप्त सनत्कुमारे
સપ્ત સનત્કુમારે સપ્ત સનત્કુમારે
૪-૩૬
૪-૩૬
૪-૩૬
સનત્કુમાર કલ્પના દેવોની સાત સાગરોપમ ઉત્કૃષ્ટ
સ્થિતિ છે.
विशेष -त्रि-सप्त- दशैंकादश-त्रयोदश-पञ्चदशभिरधिकानि च ૪-૩૭ વિશેષ-ત્રિ-સપ્ત-દશૈકાદશ-ત્રયોદશ-પંચદભિરથિકાનિ ચ ૪-૩૭ વિશેષ-ત્રિ-સપ્ત-દશ-એકાદશ-ત્રયોદશ
પંચદશભિઃ અધિકાનિ ચ
સાત સંખ્યામાં વિશેષ, ૩, ૭, ૧૦, ૧૧, ૧૩, ૧૫ સાગરોપમ વધારવાથી અનુક્રમે માહેંદ્ર આદિ કલ્પના દેવોની ઉત્કૃષ્ટ સ્થિતિ થાય છે. તે આ પ્રમાણે :
Jain Education International
માહેન્દ્રની સાધિક સાત સાગરોપમ, બ્રહ્મની ૧૦ સાગરોપમ, લાંતકની ૧૪ સાગરોપમ, મહાશુક્રમાં ૧૭ સાગરોપમ, સહસ્રારમાં ૧૮ સાગરોપમ, આનત-પ્રાણતમાં ૨૦ સાગરોપમ, આરણ-અચ્યુૠાં ૨૨ સાગરોપમ ઉત્કૃષ્ટ સ્થિતિ છે.
૧૩૨ ૪ તત્ત્વમીમાંસા
૪-૩૭
For Private & Personal Use Only
www.jainelibrary.org