________________
MAVOSUWOWwwwwwwwww
માય
વૈમાનિક નિકાયના દેવલોકનું અવસ્થાન
ઉપર ૪-૧૯ ઉપર્યપરિ ૪-૧૯
ઉપરિ-ઉપરિ૪-૧૯ વૈમાનિક નિકાયના દેવલોકો ઉપર ઉપર આવેલા છે. વૈમાનિક નિકાયનું અવસ્થાન વ્યંતરનિકાયની જેમ અવ્યવસ્થિત નથી, તેમ જ્યોતિષ્કની જેમ તિહુઁ પણ નથી; કિન્તુ ઉપર ઉપર છે.
વૈમાનિક ભેદોનાં ક્રમશઃ નામો सौधर्मेशान-सनत्कुमार-माहेन्द्र-ब्रह्मलोक-लान्तकमहाशुक्र-सहस्रारेष्वानत-प्राणतयोरारणांच्युतयोर्नवसु ग्रैवेयकेषु विजय-वैजयन्त-जयन्तापराजितेषु सर्वार्थसिद्धे च ४-२० સૌધર્મશાન-સનસ્કુમાર-મહેન્દ્ર-બ્રહ્મલોક-લાન્તક મહાશુક-સહસ્ત્રારેડૂાનત-પ્રાણતયોરારણાગ્યુયોર્નવસુ ગ્રેવેયકેવુ વિજય-વૈજયા-જયન્તાપરાજિતેષુ સર્વાર્થસિધ્ધ ચ ૪-૨૦ સૌધર્મ-ઈશાન-સનસ્કુમાર-મહેન્દ્ર-બ્રહ્મલોક-લાન્તક-મહાશુક્ર સહસ્ત્રારેષ-આના-પ્રાણતયોઃ-આરણ-અર્ચ્યુતયો નવસુ ગ્રેવેયકેવુ વિજય-વૈજયંત-જયંત-અપરાજિતેષુ સર્વાર્થસિદ્ધ ૨. ૪-૨૦
સૌધર્મ, ઈશાન, સનસ્કુમાર, માહેંદ્ર, બ્રહ્મલોક, લાંતક, મહાશુક્ર, સહસ્ત્રાર, આનત, પ્રાણત, આરણ, અશ્રુત, નવગ્રેવેયક, વિજય, વૈજયા, જયન્ત, અપરાજિત અને સર્વાર્થસિદ્ધ દેવલોકમાં વૈમાનિક દેવો રહે છે.
A.
અધ્યાય : ૪ • સૂત્ર : ૧૯-૨૦ ૪ ૧૧૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org