________________
૪-૮
૪-૮
wwwwwwwwwwwwwwmasman
આવ્યો છે. કારણ કે અધ્યવસાય રૂપ લેશ્યા તો એ હોય છે. ભવનપતિ અને વ્યંતર નિકાયમાં કૃષ્ણ, નલ, કાપોત અને પીત - તૈજસ) એ ચાર વેશ્યા હોય છે.
દેવોમાં મૈથુન-સેવનની વિચારણા कायप्रवीचारा आ ऐशानात् કાયપ્રવીચારા આ ઐશાનાતુ ૪-૮ કાય-પ્રવીચારા આ ઐશાનાતુ
ઈશાન સુધીના દેવો કાયાથી પ્રવીચાર – મૈથુન સેવન) કરે છે.
પ્રવીચાર એટલે મૈથુનસેવન. ભવનપતિ, વ્યંતર, જ્યોતિષ્ક, સૌધર્મ અને ઈશાન સુધીના દેવોં જ્યારે કામવાસના જાગે છે, ત્યારે દેવીઓની સાથે કાયાથી મૈથુનસેવન કરે છે, જેમ મનુષ્યો સ્ત્રીઓની સાથે મૈથુનસેવન કરે છે તેમ. પરંતુ વૈક્રિય શરીર હોવાથી ગર્ભ કે જન્મ ધારણ થતા નથી.
ઈશાનથી ઉપર મૈથુનસેવન શેષા: -પ-શદ્ર-મનઃ પ્રવીવાર કર્યો . ૪-૯ શેષા સ્પર્શ-રૂપ-શબ્દ-મનઃ પ્રવીચારા યોદ્ધયોઃ ૪-૯ શેષા સ્પર્શ-રૂપ-શબ્દ-મનઃ પ્રવીચારા યોઃ યોઃ ૪-૯
ઈશાનથી ઉપરના દેવો બે બે કલ્પમાં અનુક્રમે સ્પર્શ, રૂપ, શબ્દ અને મન વડે મૈથુન સેવન કરે છે.
પ્રવીચાર (- મૈથુનસેવન) ૧૨ મા દેવલોક સુધી જ હોય છે. તેમાં –
પહેલા-બીજા દેવલોકના દેવો કાયાથી મૈથુનસેવન કરે છે. ત્રીજા-ચોથા દેવલોકના દેવો સ્પર્શથી મૈથુનસેવન કરે છે.
- ૧૧૦ જ તત્ત્વમીમાંસા
જનક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org