________________
જીવો
કાયસ્થિતિ પૃથ્વીકાય-અપકાય. તેઉકાય-વાયુકાય અસંખ્યાત ઉત્સર્પિણી – પ્રત્યેક વનસ્પતિકાય | અવસર્પિણી સાધારણ વનસ્પતિકાય અનંત ઉત્સ૦-અવસ0 વિલેંદ્રિય
સંખ્યાતા હજાર વર્ષ પંચેન્દ્રિય તિર્યંચ-મનુષ્ય ૭ કે ૮ ભવ
પૃથ્વીકાય અસંખ્ય ઉત્સર્પિણી-અવસર્પિણી સુધી નિરંતર પુનઃ પુનઃ પૃથ્વીકાયપણે ઉત્પન્ન થઈ શકે છે. એ જ પ્રમાણે અપકાય આદિ વિશે પણ સમજવું. મનુષ્યનો જીવ પુનઃ પુનઃ નિરંતર સાત ભવ સુધી મનુષ્ય થઈ શકે છે. આઠમા ભવે જો દેવકુરુ કે ઉત્તરકુરુમાં યુગલિક મનુષ્ય રૂપે ઉત્પન્ન થાય તો મનુષ્યની કાયસ્થિતિ આઠ ભવ થાય. અન્યથા સાત ભવ થાય. એ જ પ્રમાણે તિર્યંચ પંચેન્દ્રિય વિષે પણ જાણવું. જઘન્ય કાયસ્થિતિ મનુષ્યની કે સર્વ પ્રકારના તિર્યંચોની અંતર્મુહૂર્ત છે.
{ તત્ત્વદોહન - તત્ત્વાર્થસૂત્ર, તત્ત્વાર્થાધિગમ તત્ત્વમીમાંસા આ ઉપરાંત આ ગ્રંથ વિષે જે કંઈ ગ્રંથ કે ટીકા લખાઈ હોય તે સર્વનો હેતુ જિજ્ઞાસુ જીવોને તત્ત્વ પ્રત્યે, મૂળમાં આત્મસ્વરૂપ પ્રત્યે લક્ષ્ય કરાવવાનો છે, વાસ્તવમાં તો એક આત્માને જાણ્યો તેણે સર્વ જાણ્યું. સંસારી એવા સકર્મક જીવ વિરાટ વિશ્વ પાસે એક બિંદુ જેવો છે. પરંતુ એ જ આત્મા કર્મરહિત થઈ જ્યારે પૂર્ણ સતને જ્ઞાનને પામે છે ત્યારે તેની અનંતજ્ઞાન શક્તિ પાસે વિરાટ વિશ્વ અંશ બને છે કારણ કે પૂર્ણજ્ઞાનરૂપ શક્તિમાં અનંત બ્રહ્માંડનું સ્વરૂપ પ્રતિબિંબિત થાયછે.
આથી જ્ઞાનીજનોએ જીવ માત્રને સત્તા અપેક્ષાએ શીવ કે સિદ્ધ સ્વરૂપ કહ્યો છે. છતાં ભવ્ય જીવ તથાભવ્યત્વને પામીને ક્રમેકરી સિદ્ધ થાય છે. એટલે સંસારમાં જીવની બે અવસ્થા છે. સિદ્ધ અને સંસારી,
૧૦૨ જે તત્ત્વમીમાંસા
રાજws
ક
is
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org