________________
૫૬ અંતર્લીપો, ૫ દેવકુરુ, ૫.ઉત્તરકુરુ, ૫ ભરત, ૫ મહાવિદેહ, ૫ હૈમવત, ૫ હૈરણ્યવત, ૫ હરિવર્ષ, ૫ રમ્યક, ૫ ઐરાવત એમ કુલ ૧૦૧ મનુષ્યનાં ક્ષેત્રો છે. તેમાંથી ૫ ભરત, ૫ ઐરાવત અને ૫ મહાવિદેહ એ ૧૫ ક્ષેત્રો કર્મભૂમિ છે. બાકીનાં સઘળાં ક્ષેત્રો અકર્મભૂમિ
છે.
મનુષ્યોના આયુષ્યનો કાળ
नृस्थिती परापरे त्रिपल्योपमान्तर्मुहूर्ते નૃસ્થિતી પરાપરે ત્રિપલ્યોપમાન્તર્મુહૂર્તે નૃસ્થિતી, પર-અપરે, ત્રિ-પલ્યોપમ-અન્તર્મુહૂર્તે
મનુષ્યોની પર અને અપર સ્થિતિ અનુક્રમે ત્રણ પલ્યોપમ અને અંતર્મુહૂર્ત છે.
પર એટલે ઉત્કૃષ્ટ – વધારેમાં વધારે. અપર એટલે જઘન્ય ઓછામાં ઓછી.
મનુષ્યોનું ઉત્કૃષ્ટ આયુષ્ય ત્રણ પલ્યોપમ અને જઘન્ય આયુષ્ય અંતર્મુહૂર્ત પ્રમાણ હોય છે. આ નિયમ ગર્ભજ મનુષ્યોની અપક્ષાએ છે. સંમૂર્છિમ મનુષ્યોનું આયુષ્ય જધન્યથી કે ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત પ્રમાણ જ છે.
તિર્યંચોના આયુષ્યનો કાળ
Jain Education International
૩-૧૭
૩-૧૭
૩-૧૭
तिर्यग्योनीनां च
તિયંગ્યોનીનાં ચ
તિર્થંગ્યોનીનાં ચ
૩-૧૮
૩-૧૮
૩-૧૮
-
તિર્યંચોની પણ પર અને અપર સ્થિતિ અનુક્રમે ત્રણ પલ્યોપમ અને અંતર્મુહૂર્ત છે.
તિર્યંચોની વિશેષથી સ્થિતિ (– તે તે જીવોનું આયુષ્ય) નીચે મુજબ છે.
૧૦૦ ૪ તત્ત્વમીમાંસા
For Private & Personal Use Only
www.jainelibrary.org