________________
ક્ષેત્રો અને પર્વતો ધાતકીખંડમાં આવેલાં છે. પણ દરેક ક્ષેત્ર અને પર્વત બે બે છે. બે ભરત, બે હૈમવત, બે હરિવર્ષ,બે મહાવિદેહ, બે રમ્યકુ, બે હૈરણ્યવત, બે ઐરાવત, એમ બે બે ક્ષેત્રો છે. એ જ પ્રમાણે પર્વતો પણ બે બે છે.
પુષ્કરવ૨દ્વીપમાં ક્ષેત્રોઅને પર્વતોની સંખ્યા
पुष्करार्धेच
૩-૧૩
૩-૧૩
૩-૧૩
પુષ્કરવરદ્વીપના અર્ધા ભાગમાં પણ ક્ષેત્રો અને
પુષ્કરાર્ધે ચ પુષ્કર-અર્ધે ચ
પર્વતો જંબુદ્રીપથી બમણાં છે.
Jain Education International
મનુષ્યોના નિવાસસ્થાનની મર્યાદા
प्राग् मानुषोत्तरान्मनुष्याः પ્રાગ્ માનુષોત્તરાન્મનુષ્યાઃ પ્રાગ્ માનુષોત્તરાત્ મનુષ્યાઃ
માનુષોત્તર પર્વતની પહેલાં મનુષ્યોનો વાસ છે.
દ્વીપો અને સમુદ્રો અસંખ્ય છે. પણ જન્મથી મનુષ્યોનો નિવાસ માનુષોત્તર પર્વતની પહેલાં જંબુદ્વીપ, ધાતકીખંડ અને પુષ્કરવરનો અર્ધભાગ એમ અઢી દ્વીપોમાં જ છે. તિર્યંચોનો વાસ અઢી દ્વીપ ઉપરાંત બહારના દરેક દ્વીપ-સમુદ્રમાં પણ છે.
૩-૧૪
૩-૧૪
૩-૧૪
અઢી દ્વીપની બહાર મનુષ્યોનું ગમન-આગમન થાય છે. વિદ્યાધરો અને ચારણમુનિઓ નંદીશ્વરદ્વીપ સુધી જાય છે. અપહરણથી પણ મનુષ્યો અઢીીપની બહાર હોય છે. પણ ત્યાં કોઈપણ મનુષ્યનો જન્મ કે મરણ ન જ થાય. આથી જ પુષ્કરવરના અર્ધા ભાગ પછી આવેલ વલયાકાર પર્વતનું માનુષોત્તર નામ છે.
અધ્યાય : ૩ • સૂત્ર : ૧૩-૧૪ ૪ ૯૭
For Private & Personal Use Only
www.jainelibrăry.org