________________
-
જ
wwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwww
----
-
----
--
-------
--
-
-
wયા
રમક, હૈરયવ્રત અને ઐરાવત એ સાત ક્ષેત્રો આવેલાં છે.
ભરતક્ષેત્ર દક્ષિણ દિશામાં આવેલું છે. ભરતથી ઉત્તરમાં હૈમવત વગેરે છ ક્ષેત્રો ક્રમશઃ આવેલાં છે. ભરત તથા ઐરાવત એ બે ક્ષેત્રો, હૈમવત અને હૈરણ્યવત બે ક્ષેત્રો તથા હરિવર્ષ અને સમ્યફ એ બે ક્ષેત્રો પ્રમાણ આદિથી તુલ્ય છે. જંબુદ્વીપમાં અતિ મધ્યભાગે મહાવિદેહ ક્ષેત્ર છે. મેરુ પર્વત વ્યવહાર સિદ્ધ દિશાની અપેક્ષાએ સર્વક્ષેત્રોની ઉત્તરમાં છે. કારણ કે વ્યવહારથી જે દિશામાં સૂર્ય ઊગે તે પૂર્વ દિશા અને જે દિશામાં સૂર્ય અસ્ત પામે તે પશ્ચિમ દિશા છે. પૂર્વ દિશા તરફ મુખ કરીને ઊભા રહેતાં ડાબી તરફની દિશા ઉત્તર અને જમણી તરફની દિશા દક્ષિણ કહેવાય છે. ભારતમાં જે દિશામાં સૂર્યોદય થાય છે. તેનાથી વિપરીત દિશામાં ઐરાવતમાં થાય છે. આથી બંને ક્ષેત્રમાં પૂર્વ તરફ મુખ કરતાં મેરુ પર્વત ડાબી તરફ રહે છે. એ પ્રમાણે અન્ય ક્ષેત્રમાં જાણવું.
तद्विभाजिनः पूर्वापरायता हिमवन्महाहिमवनिषेध નિત્ત-વિમ- શિરિવર્ષરપર્વતા: *
૩-૧૧ તવિભાજિનઃ પૂર્વાપરાયતા હિમવન્મતાહિમવન્નિષધ નીલ-રૂક્તિ-શિખરિણો વર્ષધરપક્વતાઃ
૩-૧૧ તદ્ વિભાજિન, પૂર્વ-અપર-આયતા, હિમવતું, મહાહિમવનું, નિષધ, નીલ, રૂક્તિ, શિખરિણી, વર્ષધર-પર્વતા ૩-૧૧
જંબુદ્વીપમાં આવેલા ભરત, હિમવત વગેરે ક્ષેત્રોનો વિભાગ કરનાર પૂર્વ-પશ્ચિમ લાંબા હિમવાન, મહાહિમાવાન, નિષિધ, નીલ, રુક્તિ અને શિખરી એ છ પર્વતો આવેલા છે.
વર્ષ એટલે ક્ષેત્ર ક્ષેત્રને (-ક્ષેત્રની મર્યાદાને) ધારણ કરે તે વર્ષધર. હિમાવાન વગેરે પર્વતો ભરત વગેરે ક્ષેત્રોની સીમાને – મર્યાદાને ધારણ
| અધ્યાયઃ ૩ • સૂત્ર: ૧૧ જ ૫ |
છે અને
www
આ
ના જવાબ બાર વાગવાના કારખાનાના નાના નાના નાના ગામમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org