________________
મેરુપર્વતની સ્પર્શના :
મેર પર્વત ત્રણે લોકમાં આવેલો છે તે આ પ્રમાણે છે.
મેરુ પર્વત એક લાખ યોજન ઊંચો છે. તેમાંથી ૧0 યોજન અધોલોકમાં, ૧૮00 યોજન તિરસ્કૃલોકમાં અને ૯૮૧00 યોજન ઊર્ધ્વલોકમાં છે.
૧. (તળેટી) સમભૂલા પૃથ્વીથી ૯00 યોજન નીચે અને ઉપર એમ ૧૮00 યોજન તિચ્છલોક છે. મેરુ સમભૂલા પૃથ્વીથી ૧૦OO યોજન નીચે જમીનમાં હોવાથી અધોલોકમાં 100 યોજન થાય.
મેરુના ત્રણ કાંડઃ (વિભાગ) તે ત્રણે લોકમાં વ્યાપેલા છે. પ્રથમ કાંડ એક હજાર યોજન છે. તે શુદ્ધ માટી, પથ્થર, વજ અને રેતીનો બનેલો છે.
બીજો કાંડ ત્રેસઠ હજાર યોજનાનો છે, તેમાં રૂપું, સોનું, સ્ફટિક અને અંતરત્નોનો બનેલો છે.
ત્રીજો કાંડ બત્રીસ હજાર યોજનનો બનેલો છે. તેમાં સોનાની વિશેષતા છે. મેરુ પર્વત ભદ્રશાલ, નંદન, સોમનસ અને પાંડુક એમ ચાર વનોથી ઘેરાયેલો છે. સૌથી ઉપર શિખા-ચોટલી છે. તે ચાલીસ યોજન ઊંચી છે. તે મૂળમાં બાર યોજન, વચમાં આઠ યોજન અને ઉપર ચાર યોજન લાંબી પહોળી છે.
- જંબુદ્વીપમાં આવેલાં ક્ષેત્રો મરત-મત-વિહંગરી- વર્તાવતિવર્ષા: ક્ષેત્રમાં ૩-૧૦ ભરત-હેમવત-હરિવિદેહ-રમક-રણ્યવતૈરાવતવર્ષા ક્ષેત્રાણિ
૩-૧૦ ભરત-હૈમવત-હરિવિદેહ-રમ્ય-પૈરણ્યવત-ઐરાવત-વર્ષા: ક્ષેત્રાણિ
૩-૧૦ જંબુદ્વીપમાં ભરત, હૈમવત, હરિવર્ષ મહાવિદેહ,
૯૪ જ તત્ત્વમીમાંસા
wwwww
wwwwwwwwww
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org