________________
સમુદ્રનું પાણી શેરડીનાં રસ જેવા સ્વાદવાળું હોય છે. द्विर्दिर्विष्कम्भाः पूर्वपूर्वपरिक्षेपिणो वलयाकृतयः દ્વિર્તિર્વિધ્યુંભાઃ પૂર્વપૂર્વપરિક્ષેપિણો વલયાકૃતયઃ દ્વિઃ દ્વિઃ વિષ્ણુભાઃ પૂર્વપૂર્વપરિક્ષેપિણઃ વલયાકૃતયઃ વિષ્કમ્બ : વિસ્તાર-પહોળાઈ, વલય (ગોળાકાર) દીપ સમુદ્રો પૂર્વપૂર્વના દ્વીપ સમુદ્ર કરતાં બમણા પહોળા છે, પૂર્વ પૂર્વના દ્વીપ સમુદ્રને વીંટળાઈને બંગડી આકારે રહેલા છે.
જંબુદ્વીપ ચારે દિશાનો વિસ્તાર લાખ લાખ યોજનનો છે તેને વીંટળાયેલા લવણ સમુદ્રનો વિસ્તાર બમણો છે. ઘાતકીખંડ લવણ સમુદ્રથી બમણો છે. કાલોદધિ ઘાતકખંડથી બમણો છે. પુષ્કરદ્વીપ કાલોદધિથી બમણો છે. પુષ્કરોદધિ સમુદ્ર પુષ્ક૨વર દ્વીપથી બમણો છે. तन्मध्ये मेरुनाभिर्वृत्तो योजनशतसहस्रविष्कम्भो जम्बूद्वीपः ૩-૯ તન્મધ્યે મેરુનાભિવૃત્તો, યોજનશતસહસ્રવિભો જંબૂટ્ટીપઃ ૩-૯ તન્મધ્યે મેરુનાભિઃ વૃત્તઃ યોજનશત સહસ્ર વિધ્યુંભઃ જંબુદ્રીપઃ ૩-૯
જંબુદ્રીપ ૧ લાખ યોજન, લવણ સમુદ્ર ૨ લાખ યોજન પહોળો, ઘાતકી ૪ લાખ યોજન, કાલોદધિ ૮ લાખ, પુષ્કરવદ્વીપ ૧૬ લાખ યોજન, પુષ્કરવર સમુદ્ર ૩૨ લાખયોજન, એ પ્રમાણે દ્વીપ સમુદ્ર ક્રમશઃ પૂર્વ કરતાં બમણા છે.
જંબુદ્રીપનો આકાર થાળીના આકારે છે, તે સિવાયના સમુદ્રો બંગડી
આકારે છે.
જંબુદ્વીપના બરોબર મધ્યમાં મેરુપર્વત છે.
= શતસહસ્ર એકલાખ
વિષ્ણુમ્બ
પહોળો
વૃત્ત ગોળ સર્વદ્વીપ સમુદ્રોની મધ્યમાં જંબુ નામે ગોળ દ્વીપ છે, તે એક લાખ યોજન પહોળો (વિમ્ભ) છે. તેની મધ્યમાં મેરુપર્વત આવેલો છે.
Jain Education International
=
અધ્યાય : ૩
=
જંબુદ્રીપની બરાબર મધ્યમાં મેરૂપર્વત આવેલો છે, આથી તે જંબુદ્રીપની નાભિરૂપ છે, તેથી સૂત્રમાં તેવું વિશેષણ છે.
·
સૂત્ર ઃ ૮-૯ ૭ ૯૩
૩-૮
૩-૮
૩-૮
==
For Private & Personal Use Only
www.jainelibrary.org